કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ કોર્ન ઢોકળા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ કોર્ન ઢોકળા રેસીપી મુખ્ય ફોટો

ચીઝ કોર્ન ઢોકળા

Arti Desai
Arti Desai @artidesai

#RB12
#week12

#RB12
#week12

વધુ વાંચો

ચીઝ કોર્ન ઢોકળા

Arti Desai
Arti Desai @artidesai

#RB12
#week12

#RB12
#week12

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 👉ઢોકળા બનાવવા માટે
  • ૨ વાટકીચોખા
  • ૧ વાટકીઅડદ ની દાળ
  • ૧ વાટકીદહીં ખાટું
  • ૧ વાટકીપૌંઆ
  • ૧ ચમચીઆખી મેથી
  • ૨-૩ લીલા મરચાં
  • ૧આદુ નો નાનો ટુકડો
  • ૪-૫ લસણ ની કળી
  • મીઠું સ્વાદ અનુસાર
  • ઈનો
  • 👉સ્ટંફિંગ બનાવવા માટે
  • ૩બાફેલી મકાઈ ના દાણા
  • ૨કેપ્સિકમ ઝીણા સમારેલા
  • ૨કાંદા ઝીણા સમારેલા
  • ૫૦૦ ગ્રામ મૉઝરીલા ચીઝ
  • ચપટીમરી પાઉડર
  • ચપટીપૅપરીકા
  • મીઠું સ્વાદ અનુસાર
  • કોથમીર ઝીણી સમારેલી
  • સૅઝવાન ચટણી
  • ૧-૨ ચીઝ ક્યુબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઢોકળા બનાવવા માટે ચોખા, અળદની દાળ, અને આખી મેથી, ને સારા પાણી થી ધોઈ,૪ થી ૫ કલાક સુધી પલાળી રાખવા, ૪ થી ૫ કલાક બાદ તૅનૅ મિક્સર જાળ માં એડ કરી તેમા થોડા પૌંઆ અને દહીં,એડ કરી મિક્સર જાળમાં પીસી ઢોકળા નું ખીરુ તૈયાર કરવું, ઢોકળા નું ખીરુ થઈ જાય એટલે ૭ થી ૮ કલાક સુધી ઢાકી ને રાખવુ, ૭ થી ૮ કલાક બાદ તેમા મીઠું અને થોડુ પાણી એડ કરી થોડુ ખીરુ ઢીલુ કરવુ, ત્યાર બાદ તેમા આદુ મરચાં અને લસણ ની પેસ્ટ એડ કરી ખીરુ બરાબર હલાવી લેવુ, હવે તેમા ઈનો એડ કરી દો

  2. 2

    હવે ઢોકળા નું કુકર લઈ તેમા થોડુ પાણી એડ કરી ગેસ પર ધીમા તાપે ગરમ થવા દો, હવે ઢોકળા ની થાળી લઈ તેમા તેલ લગાવી ખીરુ પાથરી ઢોકળા ના કુકર માં મુકી ૪ મિનિટ સુધી થવા દો, ત્યાર બાદ કૂકર ખોલી ઢોકળા પર સૅઝવાન ચટણી અને સ્ટંફિંગ અને મૉઝરીલા ચીઝ એડ કરી દો

    ચીઝ કોર્ન ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ કોર્ન ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ કોર્ન ઢોકળા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ સ્ટંફિંગ ઉપર પાછુ ખીરુ એડ કરી બધી બાજુ થી સૅટ કરી દો, હવે તેના પર બાફેલા મકાઈ ના દાણા,ચપટી મરી પાઉડર અને પૅપરીકા એડ કરી કુકર બંધ કરી દો અને ૫ મિનિટ સુધી થવા દો, ઢોકળા થઈ જાય એટલે ગેસ બંધ કરી ૫ મિનિટ સુધી ઢોકળા સેટ થવા દૉ,સૅટ થઈ જાય એટલે ઢોકળા કટ કરી દૉ,

    ચીઝ કોર્ન ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ કોર્ન ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ કોર્ન ઢોકળા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક બાઉલ લઈ તેમા ઢોકળા કાઢી ચીઝ થી સજાવી દો, તો તૈયાર છે, ચીઝ કોર્ન ઢોકળા

    ચીઝ કોર્ન ઢોકળા રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ કોર્ન ઢોકળા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arti Desai
Arti Desai @artidesai
પર June 27, 2022 13:12
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
June 27, 2022 18:19
@artidesai
Yummy- yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ કોર્ન ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાળ ચોખા વગર ના ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળાં
  2. કોલસ્લો પોકેટ પરોઠા (Coleslaw Pocket Paratha Recipe In Gujarati)
  3. ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ (Chocolate Icecream Sandwich Recipe In Gujarati)
  4. ફણગાવેલા મગના અપ્પમ (Sprouted Moong Appam recipe in Gujarati)
  5. મેંગો જાંબુ દાલગોના લસ્સી (Mango Jamun Dalgona Lassi Recipe In Gujarati)
  1. કોથમીર નાં ડાળખાં ની ચટણી
  2. મુંગ જોર ગરમ(moong jor garam recipe in Gujarati)
  3. ચોકલેટ લાવા કપકેક (Chocolate Lava Cupcake Recipe In Gujarati)
  4. મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16333463
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close