કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તૂરિયા નું શાક(Turiya shaak In Gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તૂરિયા નું શાક(Turiya shaak In Gujrati) રેસીપી મુખ્ય ફોટો

તૂરિયા નું શાક(Turiya shaak In Gujrati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#siznalvejitables

#siznalvejitables

વધુ વાંચો

તૂરિયા નું શાક(Turiya shaak In Gujrati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#siznalvejitables

#siznalvejitables

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 500 ગ્રામતૂરિયા
  2. 2 ટેબલસ્પૂનલસણની પેસ્ટ
  3. 1 ટેબલસ્પૂનલીલા મરચાં આદુની પેસ્ટ
  4. 1 ટીસ્પૂનધાણાજીરું પાવડર
  5. 1/2 ટીસ્પૂનહળદર
  6. 1/2 ટીસ્પૂનહીંગ
  7. મીઠું સ્વાદમુજબ
  8. 3 ટેબલસ્પૂનતેલ
  9. 1 ટેબલસ્પૂનલીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તૂરિયા ની છાલ ઉતારી મિડિયમ ચોરસ ટુકડામાં કાપી લો પાણી થી ધોઈ લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી હીંગ નો વઘાર કરી એમાં લસણની પેસ્ટ અને લીલા મરચાં આદુની પેસ્ટ ઉમેરી સાંતળવું પછી એમાં તૂરિયા ઉમેરો.

    તૂરિયા નું શાક(Turiya shaak In Gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    તૂરિયા નું શાક(Turiya shaak In Gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    તૂરિયા નું શાક(Turiya shaak In Gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બધું સરસ મિક્સ કરી પછી હળદર, ધાણાજીરું અને મીઠું નાખી મિક્સ કરી ઢાંકણ ઢાંકી થવા દો. તૂરિયા 4 મિનિટ થાય પછી એમાં 1 કપ જેવું પાણી ઉમેરી ફરી ઢાંકણ ઢાંકી ફાસ્ટ ગેસ પર 7 મિનિટ જેવું થવા દો

    તૂરિયા નું શાક(Turiya shaak In Gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    તૂરિયા નું શાક(Turiya shaak In Gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    તૂરિયા નું શાક(Turiya shaak In Gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ચેક કરી લો પછી શાક થઈ ગયું હોય તો લીલા ધાણા ઉમેરી સર્વ કરો. (પાણી તમે જરૂરિયાત મુજબ ઉમેરી શકો છો. અથવા ના ઉમેરો તો પણ ચાલે પાણી ના ઉમેરો તો મસાલા અને મીઠું નું પ્રમાણ તે મુજબ ઓછું રાખવું.)

    તૂરિયા નું શાક(Turiya shaak In Gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    તૂરિયા નું શાક(Turiya shaak In Gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    તૂરિયા નું શાક(Turiya shaak In Gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Desai
Manisha Desai @manisha12
પર October 26, 2023 02:33
Surat
I love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Guruji Kitchen
Guruji Kitchen @guruji1990
October 26, 2023 13:44
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મીની પિઝા
  2. Farali dhokla
  3. छोले
  4. જુવાર ના લોટ ની રીગ નાસ્તો
https://cookpad.wasmer.app/in-gu/recipes/16338179
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close