બેય લોટ ને મિક્સ કરી તેમાં મરી પાઉડર,જીરું,મીઠું અને મોણ નાખી કડક લોટ બાંધી લો.
2
હવે નાના લુવા કરી લો અને કાંટા વડી ચમચી લઈ તેના પર પ્રેસ કરી રાઉન્ડ કરી લો એટલે કલકલ નો સેપ આપી તળી લો થોડા ક્રિસ્પી તળવી. ઉપર થી સંચર પાઉડર અને મેગી મસાલા છાંટી સર્વ કરો.
ટિપ્પણીઓ (2)