ક્રિસ્પી પાત્રા (crispy Patra recipe in gujarati)

Hetal Vithlani @Hetal_pv31
ક્રિસ્પી પાત્રા (crispy Patra recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અળવીના પાનને સારી રીતે ધોઈ એની મોટી નસો ચાકુથી કાઢી લો.
- 2
ગોળને આંબલી ને એક કલાક માટે અડધા કપ પાણીમાં પલાળી દો. હવે તેનો પલ્પ બનાવી તૈયાર કરો.
- 3
બેસનના લોટ માં બધો મસાલો એડ કરો. ગોળ આમલીનો પલ્પ એડ કરી જરૂર મુજબ પાણી થી મીડીયમ થીક ગાઠ્ઠા ન રહે તે રીતે બેટર તૈયાર કરો. અળવી નાં પાનને સાફ જગ્યા પર મૂકી તેના ઉપર તૈયાર કરેલા બેસનના બેટર ને હાથ વડે લગાવો.તેના પર બીજું પાન મૂકી તેના પર લગાવો.આ રીતે ચાર પાન રીપીટ કરો.સારી રીતે ટાઇટ રોલ વાળી લો.
- 4
હવે આ પાતરા ને મીડીયમ thickness મા કટ કરો. (પાતરા બાફવા ના નથી).કટ કરેલા પાતરા ને ગરમ તેલમાં ધીમી આંચ પર કડક થાય ત્યાં સુધી તળી લો.
તૈયાર છે ક્રિસ્પી(કડક) પાતરા.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16348481












ટિપ્પણીઓ (8)