ક્રિસ્પી પાત્રા (crispy Patra recipe in gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#MVF
#RB14

અળવી ના પાન ને પાતરા ના પાન અને પતરવેલીયા ના પાન પણ કહે છે.આ પાન થી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.ક્રિસ્પી પાતરા બારડોલી ના વખણાય છે. જે ઘરે પણ આસાનીથી બનાવી શકાય છે.

ક્રિસ્પી પાત્રા (crispy Patra recipe in gujarati)

#MVF
#RB14

અળવી ના પાન ને પાતરા ના પાન અને પતરવેલીયા ના પાન પણ કહે છે.આ પાન થી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.ક્રિસ્પી પાતરા બારડોલી ના વખણાય છે. જે ઘરે પણ આસાનીથી બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 10-12નંગ અળવીના પાન
  2. 200ગ્રામ ચણાનો લોટ (બેસન)
  3. 1/2ચમચી હળદર
  4. 1ચમચી મરચું પાવડર
  5. 1/2ચમચી ગરમ મસાલો
  6. 1/4આંબલી
  7. 1ચમચી ગોળ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. જરૂર મુજબ પાણીતળવા માટે તેલ
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ અળવીના પાનને સારી રીતે ધોઈ એની મોટી નસો ચાકુથી કાઢી લો.

  2. 2

    ગોળને આંબલી ને એક કલાક માટે અડધા કપ પાણીમાં પલાળી દો. હવે તેનો પલ્પ બનાવી તૈયાર કરો.

  3. 3

    બેસનના લોટ માં બધો મસાલો એડ કરો. ગોળ આમલીનો પલ્પ એડ કરી જરૂર મુજબ પાણી થી મીડીયમ થીક ગાઠ્ઠા ન રહે તે રીતે બેટર તૈયાર કરો. અળવી નાં પાનને સાફ જગ્યા પર મૂકી તેના ઉપર તૈયાર કરેલા બેસનના બેટર ને હાથ વડે લગાવો.તેના પર બીજું પાન મૂકી તેના પર લગાવો.આ રીતે ચાર પાન રીપીટ કરો.સારી રીતે ટાઇટ રોલ વાળી લો.

  4. 4

    હવે આ પાતરા ને મીડીયમ thickness મા કટ કરો. (પાતરા બાફવા ના નથી).કટ કરેલા પાતરા ને ગરમ તેલમાં ધીમી આંચ પર કડક થાય ત્યાં સુધી તળી લો.

    તૈયાર છે ક્રિસ્પી(કડક) પાતરા.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes