રોટી સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
એક રોટલી પર ટામેટો સોસ અને મેયોનીઝ મિક્સ કરી લગાવો
- 2
હવે તેના પર ટામેટા ડુંગળી બટાકા ની સ્લાઈસ કાકડી ની સ્લાઈસ મૂકી ચાટ મસાલો ભભરાવો ચીઝ ઉમેરો તેના ઉપર સેન્ડવીચ મસાલો છાંટો અને કોથમીર ઉમેરો
- 3
બીજી રોટલી પર ગ્રીન ચટણી લગાવી પેલી રોટલી પર ઢાંકી દો હવે પેન ગરમ કરી બટર લગાવી બંને બાજુ ક્રિસ્પી શેકી લો સેન્ડવીચ ને બે ભાગમાં કાપી ગરમા ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16368498





ટિપ્પણીઓ (2)