ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

પીઝા નું નામ સાંભળી બધાના મોમાં 😋 આવી જાય છે.પીઝા મેંદાના લોટમાંથી બને છે. પણ આજે આપણે એકદમ યમી એવા ભાખરી પીઝા તૈયાર કરીએ. જેથી બાળકોની તંદુરસ્તી માં વાંધો ન આવે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાખરી તૈયાર કરો. ઝીણા સમારીને બધા શાકભાજી એક સ્પુન તેલમાં સાંતળી લેવા થોડું મીઠું નાખી તેને ચડાવી લેવા. પીઝા સોસ સેઝવાન સોસ અને ટોમેટો સોસ ભેગા કરી લેવા.
- 2
એક ભાખરી પર પહેલા સોસ લગાવી તેના પર તૈયાર કરેલું વેજીટેબલ ઉપરથી ચીલી ફ્લેક્સ ઓરેગાનો નાખી પહેલેથી ગરમ કરેલા લોયામાં એક એલયુમેન્ટ નામની ડીશ ઉપર બટર લગાવી તૈયાર કરેલો પીઝા ને 10 મિનિટ માટે બેક થવા દેવું. દસ મિનિટ માંથી મેલ્ટ થઈ જશે એટલે આપણો પીઝા તૈયાર છે એવું માનવું.
- 3
દર વખતે બેક કરતી વખતે ડીશ પર બટર લગાવો જેથી પીઝા બરાબર બેક થાય. એકદમ આસાન રીતે મોમાં પાણી આવી જાય તેવા પીઝા રેડી છે. મકાઈ કોબી ઓપ્શન તરીકે ચાલે છે. પીઝા સોસ ઘરનો બનાવેલો પણ ચાલે છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ
Ekadam Jabardast 👌👌👌All your recipes are superb and yummy. You can check my profile and follow me if you wish 😊😊