દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ધોઈ ને 1/2કલાક પલળવી. ચોખા ધોઈ પલાળી બાફી લેવા.
- 2
હવે દાળ મા મીઠું અને હળદર નાખી કૂકર મા 3-4વ્હિસ્ટલ કરી બાફી લેવી. ફ્લેમ બંધ કરી કૂકર ઠંડુ પાડવું.ડુંગળી ટામેટા આદુ લસણ લીલા મરચા કોથમીર કાપી લેવું
- 3
એક પેણા મા તેલ મૂકી જીરું ને તાતડાવવું.હવે એમાં લસણ આદું ની પેસ્ટ અને કાપેલું લીલું મરચું સાતરવું. કાંદો ગુલાબી રંગ નો થાય એટલે સમારેલું ટામેટું ઉમેરી સાતરવું.
મીઠું હળદર ગરમ મસાલો લાલ મરચું પાઉડર કસૂરી મેથી ઉમેરી હલાવી. સમારેલી કોથમીર ઉમેરવી. 1મિનિટ. સાતરી બાફેલી દાળ અને ચોખા ઉમેરી થોડું પાણી ઉમેરી થવા દેવું ધીમા તાપે. - 4
તડકાં માટે :-
વાઘરીયા મા ઘી ગરમ કરી સૂકા લસણ ની કળી જીણી કાપી ને લાલ બ્રોવન જેવી થાય ત્યાંસુધી તતડાવી સર્વિંગ પોટ મા ખિચડી લઇ ઉપર થી વઘાર રેડવો.
તૈયાર છે ગરમા ગરમ દાલ ખિચડી. પીરસવી. - 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16382814
















ટિપ્પણીઓ