રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયા મા તેલ લઈને ગરમ કરવા મુકો.તેમાં શિંગ અને દાળીયા વારા ફરતી તળી લો.
- 2
હવે તેલ ને થોડું વધુ ગરમ કરો અને તેમાં પોઉવા થોડા થોડા નાખીને તળો.
- 3
હવે ગેસ બંધ કરીને પૌવા ગરમ હોઈ ત્યાંજ તેમાં બધા મસાલા કરો.મીઠું, મરચું, ધાણાજીરું ખાંડ અને હળદર નાખીને હલાવો
- 4
અને ઠરે એટલે ડબ્બા માં ભરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16383541




ટિપ્પણીઓ