ઓટ્સ મન્ચુરિયન

Krishna Mankad @Krishna_03
#RB4
આ વાનગી મારા પપ્પાને બહુ ભાવે છે,એટલે અમારા ઘરમાં વારંવાર બને.
મન્ચુરીઅનનું હેલ્ધી વર્ઝન બનાવવા માટે હું મેંદા ને બદલે ઓટ્સ વાપરુ છું.
ઓટ્સ મન્ચુરિયન
#RB4
આ વાનગી મારા પપ્પાને બહુ ભાવે છે,એટલે અમારા ઘરમાં વારંવાર બને.
મન્ચુરીઅનનું હેલ્ધી વર્ઝન બનાવવા માટે હું મેંદા ને બદલે ઓટ્સ વાપરુ છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા વિભાગ ૧ ની સામગ્રીને ભેગી કરવી.
- 2
મિશ્રણ મા થોડુ પાણી ઉમેરીને નાના ગોળા વાળવા અને ૫ મિનિટ સાઈડ પર રાખવા.
- 3
ગરમ તેલમાં ગોળા તળી લેવા, થોડા ઠંડા પડવા દેવા.
- 4
હવે ૧-૨ ચમચી તેલ મા વિભાગ ૨ મુજબ ડુંગળી મરચું આદુ લસણ સાંતળવા, તેમા બધા સોસ નાખવા, જરૂર મુજબ થોડુ પાણી અને કોર્નફ્લોર વાળુનાખી પાણી નાખી સોસ બનાવવો અને તળેલા ગોળા તેમા નાખી, થોડા પકવવા, મન્ચુરીયન તૈયાર.. તેને સર્વિંગ બાઉલ મા ગોઠવી લીલી સમારેલી ડુંગળીથી સજાવીને ગરમ ગરમ સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16385246



ટિપ્પણીઓ (2)