કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ટીક્કા મસાલા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ટીક્કા મસાલા રેસીપી મુખ્ય ફોટો

પનીર ટીક્કા મસાલા

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#PC
#RB17

#PC
#RB17

વધુ વાંચો

પનીર ટીક્કા મસાલા

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#PC
#RB17

#PC
#RB17

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  • 200 ગ્રામપનીર
  • 2 ચમચીદહીં
  • 1 ચમચીચણા નો લોટ
  • 1/4 ચમચીહળદર
  • 1/2 ચમચીમરચું
  • 1/2 ચમચીધાણાજીરું
  • 1/2 ચમચીગરમમસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચીતેલ
  • ગ્રેવી માટે:
  • 2 નંગડુંગળી
  • 2 નંગટામેટાં
  • 7-8લસણની કળી
  • 6-7કાજુ
  • 1 ચમચીકસુરી મેથી
  • 1 ચમચીમરચું
  • 1 ચમચીધાણાજીરૂું
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીકિચન કિંગ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • વઘાર માટે :
  • 1ચમચો તેલ
  • 2સૂકા લાલ મરચા
  • ચપટીહિંગ
  • 1/4 ચમચીજીરું
  • ગાર્નિશ માટે લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પનીર ટીકા માટે:
    પનીરને મનગમતા શેપમાં કટ કરી લો.એક બાઉલમાં દહીં અને બધા મસાલા,એક ચમચી તેલ એડ કરી મિક્સ કરો.હવે તેમાં પનીર મા બધો મસાલો ચડી જાય એ રીતે મિક્સ કરીદસ મિનિટ ઢાંકીને દો.

  2. 2

    હવે એક પેનમાં એક ચમચી તેલ લઇ મેરીનેટ કરેલા પનીરના ટુકડાને ગોઠવી દો. અને બધી બાજુ ફેરવતા જઇને સારી રીતે શેકી લો.

  3. 3

    ગ્રેવી માટે:
    સૌપ્રથમ એક ચમચી તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી,ટામેટાં,લસણ અને કાજુ એડ કરી બરાબર સાંતળી લો. ઠંડુ થવા દો. હવે તેને બારીક પેસ્ટ કરી લો.

  4. 4

    એક પેનમાં ૧ ચમચો તેલ ગરમ થાય એટલે લાલ મરચા,જીરુ અને હિંગનો વઘાર કરી તૈયાર કરેલી ગ્રેવી નો વઘાર કરો.તેમાં બધા મસાલા એડ કરો. 1/2 કપ પાણી એડ કરી ઢાંકીને તેલ છુટું પડે ત્યાં સુધી થવા દો.હવે તેમાં કસૂરી મેથી ને બે હાથ વડે મસળી ને એડ કરો. મેરીનેટ કરેલા પનીરના ટુકડા એડ કરી ધીમી આંચ પર ઢાંકીને પાંચ મિનિટ થવા દો.તૈયાર છે પનીર ટીકા મસાલા...ધાણાથી ગાર્નિશ કરી સર્વ કરો.

    પનીર ટીક્કા મસાલા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર July 28, 2022 07:54

ટિપ્પણીઓ (8)

Parul Patel
Parul Patel @Parul_25
August 20, 2022 18:26
Wowww Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર ટિક્કા Masala

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોખા ની ખીર (Chokha Kheer Recipe In Gujarati)
  2. પાપડ મેથી નું શાક
  3. બેબી કોર્ન અને પનીર જાલફ્રેઝી (Baby Corn Paneer Jalfrezi Recipe In Gujarati)
  4. પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
  5. વેજ ચીઝી કેસેડીયા (Veg Cheesy Quesadilla Recipe In Gujarati)
  1. કાજુ અંજીર મઠો (Kaju Anjeer Matho Recipe In Gujarati)
  2. ચોકલેટ શક્કરપારા
  3. બેબી કોર્ન અને પનીર જાલફ્રેઝી (Baby Corn Paneer Jalfrezi Recipe In Gujarati)
  4. કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16398235
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close