કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મટર પાલક પનીર
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મટર પાલક પનીર રેસીપી મુખ્ય ફોટો

મટર પાલક પનીર

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
Gujrat

#RB9
#PC

મમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે.

#RB9
#PC

મમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે.

વધુ વાંચો

મટર પાલક પનીર

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
Gujrat

#RB9
#PC

મમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે.

#RB9
#PC

મમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૦૪
  • ૨૫૦ ગ્રામ પાલક
  • ૧૦૦ ગ્રામ પનીર
  • ૫૦ ગ્રામ લીલા વટાણા
  • ૨-૩ ડુંગળી
  • ૩-૪ ટામેટાં
  • ૨ ચમચીઆદુ-લસણ-મરચાની પેસ્ટ
  • ૧/૪ નાની ચમચીહિંગ
  • ૧/૪ નાની ચમચીહળદર
  • ૧ નાની ચમચીજીરું
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૨-૩ ચમચી દહીં
  • ૨-૩ ચમચી તાજી મલાઈ
  • ૨-૩ ચમચી તેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ
  • ૧-૨ નંગ તજ લવિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલક વીણી, સારી રીતે ધોઈને, પાણી મા ઉકાળી બ્લાન્ચ કરવી. વટાણાને પાણીમાં ઉકાળી લેવા. પનીરને કટકા કરી ગરમ પાણીમાં ૧ મિનિટ ઉકાળી સાઈડ પર રાખવા

  2. 2

    કડાઈમાં ડુંગળી, ટામેટા, આદુ-લસણ-મરચાની પેસ્ટ સાંતળવા. ત્યારબાદ તેની ગ્રેવી બનાવવી. પાલકની પણ ગ્રેવી કરવી

  3. 3

    એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ, જીરું, તજ લવિંગ અને હળદર મૂકી વટાણા નાખી સાંતળવા પછી એમા બંને ગ્રેવી નાખી ખદખદવા દેવી. તેમાં દહીં ઉમેરવું. ઉકળે એટલે પનીર નાખવું

  4. 4

    મટર પાલક પનીર પિરસતી વખતે ઉપર મલાઈ નાખવી, ડુંગળી ની કતરણ નાખવી... ગરમ સર્વ કરવું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
પર August 01, 2022 17:49
Gujrat
Hi, by my mistake my account was locked, this is my new acc.. Plz follow like n share...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Shweta Shah
Shweta Shah @Shweta_2882
August 02, 2022 05:13
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલા વટાણા પાલક પનીર

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ફ્રેશ મકાઈ ના ઢોકળા (Fresh Makai Dhokla Recipe In Gujarati)
  2. પનીર વડા જૈન (Paneer Vada Jain Recipe In Gujarati)
  3. સોલ્ટી શીંગ (Salty Shing Recipe In Gujarati)
  4. ચીઝી પાસ્તા લૉલીપોપ (Cheesy Pasta Lolipop Recipe In Gujarati)
  5. પનીર ચીલી
  1. પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
  2. જુવાર ઈડલી
  3. સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
  4. સોયા બેસિલ પનીર વિથ ફ્રાઈડ રાઈસ નુડલ્સ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16410073
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close