બેક્ડ બ્લુબેરી ચીઝકેક (Baked Blueberry Chesecake Recipe In Gujarati)

બેક્ડ બ્લુબેરી ચીઝકેક (Baked Blueberry Chesecake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લુઝ બોટમ કેક ટીન લઈ, ગ્રીસ કરી, બટર પેપર લગાવી લો. હવે બિસ્કિટનો બારીક ભૂકો કરી લો અને તેમાં બટર ઉમેરી, બરાબર મિક્સ કરી લો.
- 2
- 3
- 4
હવે આ મિશ્રણને કેક ટીમમાં પાથરી, બરાબર દબાવીને એક લેયર બનાવી લો. હવે તેને પ્રિહિટ ઓવનમાં ૧૬૦ ડીગ્રી તાપમાન પર ૧૦ મિનિટ માટે બેક કરો ત્યારબાદ તેને ઠંડુ કરી લો.
- 5
હવે એક બાઉલમાં ક્રીમ ચીઝ અને ખાંડ લઈ ૨-૩ મિનિટ માટે ઇલેક્ટ્રિક બીટરથી બીટ કરો.હવે તેમાં ફ્રેશ ક્રીમ, કન્ડેન્સ્ડ મિલ્ક, યોગર્ટ, કોર્નફ્લોર, વેનીલા એસેન્સ, લીંબુનો રસ ઉમેરી, મિક્સ કરી ફરીથી ૩-૪ મિનિટ માટે બીટ કરો.
- 6
- 7
- 8
- 9
આ કેક ટીનના નીચે બટર પેપર અને એલ્યુમિનયમ ફોઈલથી કવર કરી લો જેથી બેક કરતી વખતે બેટર બહાર ના આવે. હવે આ મિશ્રણને બિસ્કિટના લેયર ઉપર પાથરી લો.
- 10
- 11
હવે એક મોટી ઉંડી ટ્રે લઈ, તેમાં કેક ટીન મૂકી, તેમાં ગરમ પાણી ઉમેરી તેને પ્રીહિટ ઓવનમાં મૂકી ૧૭૦ ડિગ્રી તાપમાને ૫૦ થી ૬૦ મિનિટ માટે બેક કરો.
- 12
હવે ઉપર એક સરસ ગુલાબી લેયર થઈ જાય પછી તેને બહાર કાઢી લો. જ્યારે ટીન ગરમ હોય ત્યારે જ કેકની કિનારી બાજુએ છરી ફેરવી લો જેથી કેક કાઢતી વખતે સરળ રહે. હવે એકદમ ઠંડુ કરી આ કેક ટીન ને ૫-૬ કલાક અથવા આખી રાત ફ્રીજમાં રાખી ઠંડુ કરી લો.
- 13
હવે આ કેકને અનમોલ્ડ કરી, ઉપરથી બ્લુબેરી કમ્પોટ પાથરી, ઠંડુ ઠંડુ તમારા ફ્રેન્ડ સાથે એન્જોય કરો.
- 14
- 15
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
Similar Recipes
More Recipes
- મોતીચુર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati)
- રોસ્ટેડ અલમોન્ડ ચોકલેટ (Roasted Almond Chocolate Recipe In Gujarati)
- જુવાર ના લોટ નું ખીચું (Jowar Flour Khichu Recipe In Gujarati)
- ફરાળી ચટણી ઢોકળા (Farali Chutney Dhokla recipe in Gujarati)
- મિક્સ ફ્રૂટ અને ડ્રાયફ્રુટ મઠો (Mix Fruit Dry Fruit Matho Recipe In Gujarati)







































ટિપ્પણીઓ (4)