કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળાની છાલ ઉતારી ને વેફરની
ખમણીની મદદથી ગરમ તેલમાં કાચા
કેળા ખમણી લો. - 2
ઝારાની મદદથી બેઉ સાઇટ ફેરવી ને
તળી લો. તળી ને એક વાસણમાં કાઢી લો. - 3
પછી તેમાં મીઠું અને મરી પાઉડર
છાંટો. તો તૈયાર છે આપણી હોમ મેડ કેળાની વેફર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff2 ચાતુર્માસ અને શ્રવણ માસ માટે Bina Talati -
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
મેં અહી થોડી રાઉન્ડ અને થોડી ઉભી કરી છે.અને બહુ સરસ યમ્મી ક્રિસ્પી થઈ છે.કેન્યા માં કાચા કેળા "મટોકે" ના નામ થી ઓળખાય છે.. તેઓના રોજ ના routine ખાવા માં આનો ઉપયોગ થાય છે..શાક માં કે મેશ કરી ને કે non veg માં ભેળવીને ખાય.. Sangita Vyas -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#GA4 #Week2મારા બાળકો ને ઘર ની બનાવેલ કાચા કેળા ની વેફર ખૂબ ભાવે છે. તેથી આજે મેં તેમનાં માટે બનાવી છે. Urvee Sodha -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
શ્રાવણ માસ એટલે તહેવારોનો અને વિવિધ વ્રત નો મહીનો, ઉપવાસ માં ફરાળી વાનગીઓ ખાઈએ છીએ, તેમાં ઘરની બનાવેલી કેળા ની વેફર ખાવામાં પતલી અને ક્રીસપી લાગે છે Pinal Patel -
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
કેળાની વેફર (banana wafer recipe in gujarati)
#ઉપવાસ કેળાની વેફર ઉપવાસમાં અને સ્નેક્સ ટાઈમમાં પણ ખાઈ શકાય છે. બજાર જેવી જ ક્રિસ્પી બને છે. અને ઝટપટ બની પણ જાય છે. Monika Dholakia -
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#Week16અહીંયા બટેટાની જેમ કાચા કેળાની વેફર બનાવી છે જે ખૂબ જ ક્રિસ્પી અને ખૂબ જ ઝડપથી તૈયાર થાય છે અને ખાવાની પણ બહુ જ મજા આવે છે એકદમ crunchy હોવાથી બાળકોને પણ બહુ જ ભાવે છે Ankita Solanki -
-
-
-
-
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#childhood#ff3#cookpadindia#cookpadgujarati Unnati Desai -
કાચા કેળા ની વેફર (Raw Banana chips recipe in Gujarati)
#મોમમારી મમ્મી ને માટે કહેવા મારી પાસે શબ્દ નથી ટૂંક મા કહું તો મા તે મા બીજા વગડાના વા (ગોળ વીના મોળો કંસાર મા વિના સૂનો સંસાર) Prafulla Ramoliya -
-
-
-
ઘરે બનાવેલી કાચા કેળા ની વેફર (Home Made Raw Banana Wafer Recipe In Gujarati)
બજાર કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગે છે તો જરૂર બનાવજો. Kunjan Mehta -
-
-
-
-
કાચા કેળા ની ટીકકી જૈન રેસિપી (Raw Banana Tikki Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR Sneha Patel -
-
જૈન કાચા કેળાનું શાક (Jain Raw Banana Sabji Recipe in Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@Daxa_2367 inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
-
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff2#ફરાળીફ્રાય recipe#week2અમે ફરાળી માં હોમ મેડ કેળા ની વેફર બનાવીએ છીએ ને કેળા નો ચેવડો પણ બનાવીએ છીએ તો આજે મેં ફરાળી વેફર બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16414129
ટિપ્પણીઓ (2)