કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફડ પનીર પકોડા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફડ પનીર પકોડા રેસીપી મુખ્ય ફોટો

સ્ટફડ પનીર પકોડા

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
સુરત

#RB18

#RB18

વધુ વાંચો

સ્ટફડ પનીર પકોડા

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
સુરત

#RB18

#RB18

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

-----
-----
  • 200 ગ્રામમલાઈ પનીર
  • 1 ચમચીમરી પાઉડર
  • 1 ચમચીકોર્નફલોર
  • મીઠું સ્વાદાનુસાર
  • સ્ટફીંગ માટે :::
  • 2-3 નંગતળેલા મરી પાપડ
  • 2 ચમચીકોથમીર અને ફુદીનાની ઘટ્ટ તીખી ચટણી
  • 1 ચમચીલાલ મરચુ પાઉડર
  • 1/2 ચમચીઆમચૂર પાઉડર
  • પકોડા ના ખીરા માટે :::
  • 4ચમચા બેસન
  • 1ચમચો ચોખાનો લોટ
  • 1/2 ચમચીહીંગ
  • 1/4 ચમચીહળદર
  • 1/3 ચમચીલીલુ મરચુ
  • 1/4 ચમચીસોડા બાય કાર્બ
  • 1 ચમચીલીંબુ નો રસ
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

-----
  1. 1

    પનીર ના ટુકડાને મરી, મીઠું અને કોર્નફ્લોર ભભરાવી મેરીનેટ કરી બાજુમા રાખવા.

  2. 2

    હવે તળેલા પાપડના ચૂરા કરી, સ્ટફીંગનો બધો મસાલો લઈ મિક્સ કરી પનીરના ટુકડામા ભરી લેવો.

  3. 3

    હવે પકોડા નુ ખીરુ તૈયાર કરી તેમા પનીરના પીસને બોળી ગરમ તેલમા ગુલાબી તળી લેવા, તૈયાર છે પનીર ના સ્ટફડ પકોડા, પકોડા ની ઉપર ચાટ મસાલો ભભરાવી સર્વ કરવા.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
પર August 03, 2022 17:04
સુરત

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
August 03, 2022 17:22
Tasty 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મોતીચુર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati)
  2. રોસ્ટેડ અલમોન્ડ ચોકલેટ (Roasted Almond Chocolate Recipe In Gujarati)
  3. જુવાર ના લોટ નું ખીચું (Jowar Flour Khichu Recipe In Gujarati)
  4. ફરાળી ચટણી ઢોકળા (Farali Chutney Dhokla recipe in Gujarati)
  5. મિક્સ ફ્રૂટ અને ડ્રાયફ્રુટ મઠો (Mix Fruit Dry Fruit Matho Recipe In Gujarati)
  1. મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
  2. શાહી કઢાઈ પનીર (Shahi Kadhai Paneer Recipe In Gujarati)
  3. ક્રિમી સેઝવાન પાસ્તા રેસીપી (Creamy Schezwan Pasta Recipe In Gujarati)
  4. સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16414210
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close