ક્રિમી સેઝવાન પાસ્તા રેસીપી (Creamy Schezwan Pasta Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

ક્રિમી સેઝવાન પાસ્તા રેસીપી (Creamy Schezwan Pasta Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામપાસ્તા
  2. 1 ટેબલ સ્પૂનબટર
  3. 1 ટેબલ સ્પૂનસમારેલું લસણ
  4. 1/2 કપસમારેલું કેપ્સીકમ
  5. 1 ટેબલ સ્પૂનચીલી ફ્લેક્સ
  6. 1/2 ટેબલ સ્પૂનમરી પાઉડર
  7. મીઠું જરૂર મુજબ
  8. 1.5 ટેબલ સ્પૂનમેંદો
  9. 1 કપમિલ્ક
  10. 5 ટેબલ સ્પૂનસેઝવાન સોસ
  11. ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉકળતા પાણીમાં તેલ અને મીઠું નાખી પાસ્તા ને બાફી લો.

  2. 2

    હવે પેનમાં બટર,લસણની કળી અને કેપ્સિકમ ને 1 મિનિટ સાંતળી ચીલી ફ્લેક્સ, મરી પાઉડર અને મીઠું નાખી હલાવો અને એક બાઉલમાં કાઢી લો.

  3. 3

    એ જ પેન માં બટર અને મેંદાને મિક્સ કરી હલકું ગરમ દૂધ ઉમેરી હલાવો. પછી તેમાં સેઝવાન સોસ ઉમેરી મીઠું, કેપ્સીકમ અને પાસ્તા ઉમેરો.

  4. 4
  5. 5

    ચીઝી સેઝવાન પાસ્તા ને ચીઝ થી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes