કાકડી નું રાઈ ચડાયેલું રાઇતું
રાંધવાની સૂચનાઓ
- 1
કાકડી ને ધોઈ ને છીણી લો. નીચોવી તેનું પાણી કાઢી લો
- 2
રાઈ માં તેલ નાખી મિક્સર માં ક્રશ કરી લો તેમાં ૧ ચમચી દહીં નાખી ફરીથી મિક્સર માં ક્રશ કરો જેથી રાઈ ચડવા માંડે
- 3
એક બાઉલ માં દહીં ખાંડ મીઠું મરી સમારેલા મરચા મિક્સ કરી તેમાં ફીનેલું રાઈ વાળું દહીં નાખી ખૂબ સરસ રીતે ફીણો
ત્યાર બાદ તેમાં કાકડી ને દાડમ(મારી પાસે નહતું એટલે મેં નાખ્યું નથી પણ ખૂબ જ સરસ લાગે છે) નાખી ને પુલાવ કે બિરિયાની સાથે સર્વ કરો...
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16434510





ટિપ્પણીઓ