કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦/૪૦ મિનીટ
૨/૪ લોકો માટે
  • ૪૦૦ ગ્રામ મકાઈ નો લોટ.
  • ૬/૭ લસણ ની પેસ્ટ
  • ૧ ચમચી હળદર
  • ૧ ચમચી અજમો
  • ૨-૩ ચમચી લાલ મરચું
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ગોળ સ્વાદ મુજબ
  • ૨-૪ ચમચી ગળ્યા અથાણાં નો મસાલો
  • ૧ પેકેટ છાસ
  • ૧ વાટકી તલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦/૪૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ છાસ માં ઉપર મુજબ મસાલો નાખી ૩/૪ મિનિટ ગેસ પર ગરમ કરો

  2. 2

    હવે લોટ માં ધીરે ધીરે ઉમેરતા જવાનું ને લોટ બાંધતા જવાનું બરાબર મિક્સ કરી લોટ બાધી થોડીવાર ઢાંકી દો હવે પેન માં તેલ ગરમ કરો

  3. 3

    તેલ ગરમ થાય એટલે હાથ થી યા આડની પર કોટન કપડું મૂકી થેપવા ના તેની ઉપર તલ લગાવી તેલ માં ૧l૧ કરી તળી લેવા...

    મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ વડા ૩/૪ દિવસ સુધી ખાઇ શકાય છે. ચા સાથે ખાવા ની મજા આવે છે..

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર August 23, 2022 04:55

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વડા મકાઈ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુજરાતી ખાટી મીઠી દાળ નું પ્રીમિક્સ
  2. કેસેડિયા
  3. મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
  4. બેસન સોજી ના ખમણ (Besan Sooji Khaman Recipe In Gujarati)
  5. ડ્રાયફ્રુટ ઘૂઘરા
  1. ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
  2. રસ પૂરી અને બટાકા નું શાક (Ras Poori Bataka Shak Recipe In Gujarati)
  3. મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
  4. કાચા કેળા નું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16438404
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close