રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)

#AA2
Week2
રાઈસ ચીલા દક્ષિણ ગુજરાતમાં રેગ્યુલર બનતી વાનગી છે કોઈ પણ શાક કે કઠોળ સાથે પીરસવામાં આવે છે..તો મેં ડુંગળી બટેટાની સૂકી ભાજી, સાંભાર અને નાળિયેરની ચટણી સાથે બનાવી છે.દક્ષિણ ગુજરાત ના અમુક રેસ્ટોરન્ટ્સ માં ગરમ ગરમ તૈયાર પણ મળી રહે છે એ થોડા થીક હોય છે મેં ચોખાનો લોટ અને રાંધેલા ભાત ના મિશ્રણ થી બનાવેલ છે.
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2
Week2
રાઈસ ચીલા દક્ષિણ ગુજરાતમાં રેગ્યુલર બનતી વાનગી છે કોઈ પણ શાક કે કઠોળ સાથે પીરસવામાં આવે છે..તો મેં ડુંગળી બટેટાની સૂકી ભાજી, સાંભાર અને નાળિયેરની ચટણી સાથે બનાવી છે.દક્ષિણ ગુજરાત ના અમુક રેસ્ટોરન્ટ્સ માં ગરમ ગરમ તૈયાર પણ મળી રહે છે એ થોડા થીક હોય છે મેં ચોખાનો લોટ અને રાંધેલા ભાત ના મિશ્રણ થી બનાવેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્સર જારમાં ચોખાનો લોટ અને રાંધેલા ભાત તેમજ દહીં ઉમેરી મુલાયમ ખીરું બનાવી લો...જરૂર મુજબ થોડું પાણી ઉમેરી એક પહોળા વાસણમાં કાઢીને 10 મિનિટ માટે ઢાંકીને રાખો.10 મિનિટ પછી તેમાં મીઠું અને જરૂરી પાણી ઉમેરી મધ્યમ ઢોસા જેવું ખીરું તૈયાર કરો.
- 2
હવે ગેસ પર નોનસ્ટિક પેન અથવા જાડા તળિયા વાળો તવો ગરમ કરવા મુકો..પેન ને તેલ થી ગ્રીસ કરી લો.ખીરાને બરાબર ફીણીને તેમાંથી એક એક ચમચો ખીરું પાથરીને ચીલા ઉતારો ખીરું પાતળું રાખવાથી અને ભાત ની ચીકાશ ના લીધે ચીલા પાતળા અને જાળીદાર બનશે.ચીલાને એક ઉપર એક મુકવાથી સોફ્ટ રહેશે.રાઈસ ચીલા તૈયાર છે.સૂકી ભાજી, સાંભાર અને ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2 મે અહી ક્રિસ્પી અને જાળીદાર ચીલા બનાવ્યા છેKusum Parmar
-
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#cookpadgujaratiચીલા એ પારંપરિક વાનગી છે.આમ તો આપણે ઘણી વખત ચણાના લોટના ચીલા તેમજ ઘઉંના લોટના મીઠા ચીલા બનાવતા હોઈએ છીએ. એ સ્વાદિષ્ટ લાગે છે. એવી જ રીતે રાઈસના ચીલા પણ જો પરફેક્ટ રીત થી બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં અહીં ચોખા,સોજી, આદુની પેસ્ટ,કોથમીર મરચાની ચટણી,મીઠું, દહીં તેલ અને સોડાના ઉપયોગથી રાઈસ જિલ્લા બનાવ્યા છે તે ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તથા સ્વાદિષ્ટ બન્યા છે.મેં ચોખા પલાળીને બનાવ્યા છે. ચોખા નો લોટ હોય તો પણ તરત ઇન્સ્ટન્ટ બની જાય છે. ચીલા ચવડ ન બને એ માટે મેં તેલ અને સોડા નો ઉપયોગ કર્યો છે. Ankita Tank Parmar -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#week2#SJR#cookpadgujarati#cookpadindia#cookpad ચોખા માંથી બનાવવામાં આવતા રાઈસ ચીલા ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે. ચોખાને પલાળીને કે ચોખાના લોટ માંથી બંને રીતે આ રાઈસ ચીલા બનાવી શકાય છે. રાઈસ ચીલા ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે. આ રાઈસ ચીલા ને કોકોનટ ચટણી, ગ્રીન ચટણી, ટોમેટો ચટણી કે પછી સાંભાર સાથે પણ સર્વ કરી શકાય છે. રાઈસ ચીલા એક જૈન વાનગી તરીકે પણ સર્વ કરી શકાય. Asmita Rupani -
મીંટી પનીર રવા ઢોસા(Minty Paneer Rava Dosa recipe in Gujarati)
#EBWeek13 આ વાનગી બનાવવામાં સરળ અને સુપાચ્ય છે...બ્રેકફાસ્ટ અને ડિનરમાં પીરસી શકાય છે ઈન્સ્ટન્ટ બની જાય છે...નારિયેળ ની ચટણી સાથે તેમજ સાંભાર સાથે પીરસાય છે...મેં ફુદીના ની ફ્લેવર આપી એક નવો ટેસ્ટ આપવાની કોશિષ કરી છે...બધાને જરૂર પસંદ આવશે. Sudha Banjara Vasani -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#cookpad#cookpadindia#cookpadgujarati#dinner#breakfastપુડા ,ઉત્તપમ , ઢોસા આ બધું જ રસોડામાં બનતું હોય છે. તેવી જ એક આઈટમ રાઈસ ચીલા જે સાંજના ડિનરમાં અથવા સવારના નાસ્તામાં નવીનતા લાવી શકે છે. વડી આમાં મનપસંદ વેજીટેબલ્સ એડ કરી અને ચીલા બનાવી શકાય છે. બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે. Neeru Thakkar -
-
-
જૈન રાઈસ વેજ. ચીલા (Jain Rice Veg. Chila Recipe in Gujarati)
#AA2#RICECHILLA#Chila#LEFTOVER#JAIN#COOKPADINDIA#COOKPADGUJRATI મારા ઘરે બપોર ના જમવા માં જીરા રાઈસ બનાવ્યાં હતાં એ વઘ્યા હતા તેમાં થી મેં સાંજ માટે રાઈસ વેજ. ચીલા બનાવ્યાં છે. Shweta Shah -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે 😋 Falguni Shah -
-
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
#LB#SRJ લંચ બોક્સ માં બેસન ના ચીલા ભરી આપીએ તો બાળકો ખુશ થઈ જાય કારણ મસાલેદાર, પ્રોટીન થી ભરપૂર અને સ્વાદિષ્ટ ચીલા બાળકોની ખાસ પસંદ છે.. ટિફિન ની સાઈઝની નાની પુડલી બનાવીને આપીએ તો હોંશે થી ખાશે. Sudha Banjara Vasani -
-
-
સ્વાદિષ્ટ વેજ રાઈસ ચીલા (Swadist Veg Rice Chila Recipe In Gujarati)
#AA2#Post#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindia#શ્રાવણ સ્પેશિયલ રેસીપીદક્ષિણ ભારતમાં ચોખાની વાનગી પ્રખ્યાત છે ચોખામાંથી તેઓ વિવિધ વાનગીઓ બનાવે છે Ramaben Joshi -
-
ગ્રીન ઓનીયન ઉત્તપમ(Green onion Uttapam recipe in Gujarati)
#GA4 #week11#ગ્રીન_onionપોસ્ટ - 15 શિયાળા ની મોસમ પૂરબહારમાં ખીલી છે...અત્યારે માર્કેટમાં લીલી ડુંગળી ભરપૂર આવી રહી છે...સલાડમાં...શાક માં....પુલાવ માં દરેક રીતે વપરાતી હોય છે પરંતુ મેં ઉત્તપમ બનાવવામાં વાપરીને તેનો સ્વાદ અને ફ્લેવર આપીને ડીનર બનાવ્યું છે....અને સાંભાર તેમજ ચટણી સાથે સર્વ કર્યું છે.... Sudha Banjara Vasani -
રાઈસ વેજ. ચીલા (Rice Veg Chila Recipe In Gujarati)
#AA2અમેઝિંગ ઓગસ્ટઆ ચીલા ફટાફટ બની જાય છે અને ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#cookpadindia#cookpad_gujarati#cookpad#AA2#week2#Jainrecipe#SJR Parul Patel -
બેસન વેજ ચીલા (Besan Veg. Chila Recipe In Gujarati)
#GA4 #Week22બેસન વેજ ચીલાચીલા એ નાસ્તા માટેની એક ઉત્તમ રેસીપી છે. જે જલ્દી થી બની જાય છે અને પૌષ્ટિક પણ છે. મેં બેસન ચીલા બનાવ્યા છે અને એમાં મેથી અને ગાજર ઉમેર્યા છે. Jyoti Joshi -
વેજિટેબલ રાઈસ ચીલા (Vegetable Rice Chila Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati વેજીટેબલ રાઇસ ચીલા એ એક સરળ, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તાની વાનગી છે. આ ચીલા બાળકો તેમજ પુખ્ત વયના લોકો બંને માટે આરોગ્યપ્રદ છે. આ ચીલાને તૈયાર કરવા માટે મેં વિવિધ શાકભાજીનો ઉપયોગ કર્યો છે, તેથી દરેક માટે આ એક સારો નાસ્તો રેસીપી છે. ચોખાને પલાળવા સિવાય, આ વાનગીને તૈયાર કરવામાં વધુ સમય લાગતો નથી. આ ચીલા માટે આથો લાવવાની પણ જરૂર પડતી નથી. આથા વગર જ આ ચીલા એકદમ ફ્લફી બને છે. તો આ પૌષ્ટિક નાસ્તો તમારા ઘરે તૈયાર કરવાનો પ્રયાસ કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે તેનો આનંદ માણો. Daxa Parmar -
વેજીટેબલ ઉત્તપમ(Vegetable Uttapam Recipe in Gujarati)
#GA4#Week6#puzzel world is paneer ઉત્તપમ નાના બાળકો થી માંડી મોટા લોકોને પણ મનગમતી સાઉથ ઇંડિયન ડીશ છે.. અને તે ઝડપથી થઈ જતી વાનગી છે. જેને તમે એકલો પણ ખાઇ શકો છો અને ચટણી અને સાંભાર સાથે પણ ખાઈ શકો છો... જે ખૂબ yummy લાગે છે..... ઉત્તપમ મેં પણ પહેલીવાર બનાવ્યો, જે ખુબ સરસ બન્યો, અને હા પણ પહેલો ઉત્તપમ તો મારા પતિદેવજી એ બનાવ્યો હતો..,, જે ખુબ સરસ થયો અને એમની પ્રેરણાથી મેં બીજા બનાવ્યા... જે પણ બધા ખુબ સરસ બન્યા.... તો ચાલો હવે આપણે જોઇ લઇએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#SJRઆ ઍક બ્રેકફાસ્ટ વાનગી છે જે બહુજ હેલ્થી અને ન્યુટ્રીશન થી ભરપુર છે. Bina Samir Telivala -
રાઇસ ફ્લોર ચીલા પીઝા (Rice Floor Chila Pizza Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiરાઇસ ફ્લોર ચીલા પીઝા Ketki Dave -
પરાઠા ચીલા(paratha chila recip in Gujarati)
#સુપરશેફ#ફલોર/લોટ#પોસ્ટ ૩ચીલા એ ઢોસા થી થોડા જાડા બનાવતા હોઈએ છીએ પણ આજે મેં તેને સાઈઝ માં નાના અને થોડા જાડા બનાવ્યા છે એટલે મેં પરાઠા ચીલા એવું નામ આપ્યું છે. જ્યારે થોડી ખીચડી કે થોડા રાઈસ બચ્ચા હોય ત્યારે તેમાં થોડા લોટ અને થોડા શાકભાજી મિક્સ કરીને બનાવું છું અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે બધી જ સામગ્રી ઘરમાંથી જ મળી રહે છે Manisha Hathi -
રાઈસ ચીઝ બોલ્સ (Rice cheese Balls Recipe In Gujarati)
#ભાતઅહીં મેં રાંધેલા ભાત માંથી રેસિપી બનાવી છે. જેમાં મેં ચીઝ નો પણ ઉપયોગ કર્યો છે તો તે બાળકોને પણ ખુબ જ ભાવશે.. Neha Suthar -
વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati)
#GA4#Week22હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ???આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા વીક - 22 ની રેસીપી માટે ઓટ્સ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ઓટ્સ હેલ્થ માટે ખૂબ જ સરસ છે તથા જે બાળકો નહીં ખાતા હોય એના માટે આ રેસિપી બેસ્ટ છે. આ રેસિપી જેઓ ડાયટ ફોલો કરે છે એના માટે પણ બેસ્ટ છે. અને ઇન્સ્ટન્ટ ફટાફટ બની પણ જાય છે.તો ચાલો જોઈએ ફટાફટ ઓટ્સ ચીલા ની રેસીપી...... Dhruti Ankur Naik -
-
ચીલા (Chila Recipe in Gujarati)
#ચીલા (રવા ના વેજિટેબલ ચીલા) ઘણી બધી રીતે ચીલા થાય.ઘણા વેજિટેબલ સાથે ચીલા કરીએ તો લીલા શાક ભાજી પણ ખાઈ શકાય ઘણા બાળકો અમુક શાક ના ખાતા હોઈ તો ચીલા માં તે નાખી તેને આપી શકાય.મે રવા ના ચીલા માં ઘણા શાક ભાજી નાખ્યા છે. જે હેલ્ધી છે સાથે સ્વાદિષ્ટ પણ છે.ચા સાથે,લીલી ચટણી સાથે અથવા સોસ સાથે સર્વ કરી શકો છો. તો ચાલો જોઈએ તેની રીત.#GA4#week22 Anupama Mahesh -
-
ઓનીયન-ચીલી-ટોમેટો ઉત્તપમ
નમસ્કાર મિત્રો....આજે અમે દક્ષિણ ભારત ની વાનગી વેજ. ઉત્તપમ...સાંભાર... ચટણી બનાવ્યા છે....સૌના ફેવરિટ અને પચવામાં પણ હળવા....હેલ્ધી...👍#માઇલંચ Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ (6)