કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#SFR
#SJR
#Cookpadgujarati
#Cookpadindia
કાન્હા જી ના પ્રસાદ માટે કાન્હા જી ની પસંદ ની મટકી જેવા પેંડા બનાવ્યા છે જે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે

#SFR
#SJR
#Cookpadgujarati
#Cookpadindia
કાન્હા જી ના પ્રસાદ માટે કાન્હા જી ની પસંદ ની મટકી જેવા પેંડા બનાવ્યા છે જે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યકિત
  • 1/2બાઉલ દૂધ
  • 1/2 ચમચીકેસર
  • 1/2બાઉલ ખાંડ
  • 2 ચમચીઘી
  • 1બાઉલ મિલ્ક પાઉડર
  • 12-15કાજુ
  • 1/4 ચમચીઇલાયચી પાઉડર
  • 1 ચુટકીફૂડ કલર મટકી ને લગાવવા માટે (ઓપ્સનલ)
  • કાન્હા જી ની બંસી માટે
  • મટકી નું પીળું મિશ્રણ
  • ખાંડ બોલ્સ
  • સિલ્વર ઇલાયચી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધ ને ગરમ કરી તેમાં કેસર ઉમેરી મિક્સ કરી 15 મિનિટ માટે ઢાંકી રાખવું ત્યાર પછી કાજુ કાઢી લેવા

    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ખાંડ અને મિલ્ક પાઉડર પણ જરૂરિયાત અનુસાર કાઢી લો કાજુ ને કટર થી ઝીણા કાપી લો

    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કેસર વાળુ દૂધ લો તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરો

    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ઘી ઉમેરો અને મિક્સ કરો પછી મિલ્ક પાઉડર ઉમેરી લમ્સ ના રહે તેવી રીતે મિક્સ કરો

    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેની સ્મૂધ પેસ્ટ બનાવી નોનસ્ટિક કડાઈમાં મા ઉમેરી ગેસ ચાલુ કરો

    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ સતત હલાવતા રહેવું જેથી ગઠૃઠા ના પડે 5 મિનિટ મા જ ઘટ્ટ થઈ જશે અને મિશ્રણ કડાઈ છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરવો

    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ઈલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરો અને ઠંડુ થવા દો ત્યાર બાદ ઘી લઇ પ્લાસ્ટિક ઉપર બરાબર મસળી લો

    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી એક પ્લેટ માં કાઢી લો ફરી થી થોડું ઠંડુ થવા દો ત્યાર બાદ તેના મીડિયમ બોલ્સ બનાવી લો હવે એક બોલ્સ હાથ મા લો

    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી બોલ્સ ને હળવા હાથે મટકી નો આકાર આપવો ફોટો મા બતવિયા પ્રમાણે બધી મટકી તૈયાર કરી લો

    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે મટકી ને ફૂડ કલર થી ગાર્નિશ કરી લો બીજું થોડું મિશ્રણ લઇ ફૂડ કલર ઉમેરી બંસરી બનાવી લો

    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે ખાંડ બોલ્સ અને સિલ્વર ઈલાયચી થી ગાર્નિશ કરી લો અને બંસરી ની બંને બાજુ પીળું મિશ્રણ લગાવો

    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે મટકી મા માખણ ની જગ્યાએ કાજુ નો ભૂકો ભરી દો હવે સર્વિગ પ્લેટ મા કાઢી કાન્હા જી ને ભોગ ધરાવો

    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર August 21, 2022 02:56
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

 Chef Richa pathak.
Chef Richa pathak. @cook_22770864
August 22, 2022 13:15
Good looking
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પેંડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જૈન પર્યુષણ સ્પેશિયલ રાજસ્થાની થાળી (Jain Paryushana special Rajasthani Thali Recipe In Gujarati)
  2. સાત્વિક મિક્સ વેજ સબ્જી
  3. ચટપટા ભુંગળા (Chatpata Bhungra Recipe In Gujarati)
  4. માય સ્ટાઈલ બ્રાઉન રાઈસ હેલ્ધી પ્લેટર વિથ ગ્રીન તાહીની ડ્રેસિંગ
  5. પંજરી નો પ્રસાદ (Panjari Prasad Recipe In Gujarati)
  1. ફરાળી ચેવડો (Farali Chevda Recipe In Gujarati)
  2. ચટપટી બટાકા ની ફરાળી ચાટ(જન્માષ્ટમી સ્પેશિયલ)
  3. ટામેટાં લસણ ની ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)
  4. સાત્વિક મિક્સ વેજ સબ્જી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16449675
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close