રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ની છાલ કાઢી ને તેને મોટી ખમણી થી છીણી લો.ત્યાર બાદ તેને ૨ થી ૩ પાણી થી ધોઈ લો.જેથી બટાકા મા રહેલો બધો સ્ટાર્ચ નીકળી જાય.હવે તેને પાણી માંથી નિતારી ને કોરા કપડાં પર પાથરી ને ૧૦ થી ૧૫ મિનિટ માટે સુકાવા દો જેથી તેનું બધું પાણી શોષાઈ જાય.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં કોરું થયેલું બટાકા નું ખમણ નાખો અને મિડીયમ તાપે કડક થાય ત્યાં સુધી તળી લો.આ રીતે બધું ખમણ તળી લો.હવે તે જ તેલ મા શીંગદાણા અને લીમડો વારાફરતી તળી લો.
- 3
હવે તળેલા ખમણ ને એક બાઉલ મા કાઢી લો.પછી તેમાં બધા મસાલા કરી લો.તળેલા શીંગદાણા અને તળેલો લીમડો પણ તેમાં ઉમેરી લો.હવે બધું બરાબર હલાવી ને મિક્સ કરી લો.તેને બાઉલ માં કાઢી ને સર્વ કરો.
- 4
તો તૈયાર છે ટેસ્ટી ફરાળી ચેવડો.
Similar Recipes
-
-
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફરાળી ચેવડોનાના મોટા બધા ને ફરાળી ચેવડો તો ભાવતો જ હોય છે. તો મેં પણ એકાદશી સ્પેશિયલ ફરાળી ચેવડો બનાવ્યો. આ ફરાળી ચેવડો છોકરાઓ ને લંચ બોક્સ માં ભરી ને આપી શકાય છે. Crips હોય એટલે Kids ને પણ જરૂર ભાવશે. Sonal Modha -
-
-
-
-
ચટપટો ફરાળી ચેવડો (Chatpata Faral Chevda Recipe In Gujarati)
#SJR#post4#SFR#Cookpad#CooKgujarati#Cookpadindia# શ્રાવણ જૈન રેસીપી Ramaben Joshi -
ફરાળી ચેવડો રાજકોટ ફેમસ (Farali Chevda Rajkot Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR5 Sneha Patel -
-
-
રાજગરા નો ફરાળી ચેવડો (Rajgira Farali Chevdo Recipe In Gujarati)
#SJR#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
ફરાળી ચેવડો (Farali Chevda Recipe In Gujarati)
આજે એકાદશી ના ફરાળ માં ખાવા માટે તાજો ફરાળી ચેવડો બનાવ્યો છે.ફરાળ માં થોડું કાંઈ crunchy હોય તો બહુ જ મજા આવે. Sonal Modha -
-
-
-
-
જાડા પૌવા નો ચેવડો
રેસીપી મારી મમ્મીની ફેવરિટ રેસીપી છે અને જનરલી બધા દિવાળીમાં બનાવતા હોય છે પણ ત્યારે હાજીખાની પૌવા નો જ બનાવે છે આ તેના વગર આપણે સામાન્ય જાડા પૌવા માંથી બનાવવામાં આવે છે અને એટલો જ સ્વાદિષ્ટ લાગે છે Meghana N. Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#SFR#SJR#sabudanakhichdi#સાબુદાણાબટાકાખીચડી#cookpadgujarati Mamta Pandya -
-
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ફરાળ માં બનાવી શકાય છે.સ્વાદ માં સરસ બને છે.અને બહાર જેવો બને છે. Varsha Dave -
રાજગરાની સેવનો ફરાળી ચેવડો (Rajgira Sev Farali Chevda Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
રાજગરાની સેવનો ફરાળી ચેવડો(Rajgira Sev Farali Chevdo Recipe In Gujarati)
#MAમમ્મીના હાથ ની બધી જ વાનગી બહુ જ પસંદ છે. પણ ફરાળી ચેવડો વધારે પસંદ છે અને આ રેસીપી હું મારા મમ્મી પાસે થી શીખી છું. Monali Dattani -
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
#MAફરાળી ચેવડો હું મારી mummy જોડે થી શીખી છું. Shilpa Shah -
-
-
ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)
#Jignaમેં શક્કરીયા નો ફરાળી ચેવડો બનાવ્યો છે. Ankita Tank Parmar -
-
More Recipes
- સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
- ફ્રેશ બેસિલ કોર્ન ટોમેટો સૂપ વિથ ચીઝ (Fresh Besil Corn Tomato Soup With Cheese Recipe In Gujarati)
- કાચા કેળા નું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
- ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
- સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16447628
ટિપ્પણીઓ (2)