કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાત્વિક મિક્સ વેજ સબ્જી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાત્વિક મિક્સ વેજ સબ્જી રેસીપી મુખ્ય ફોટો

સાત્વિક મિક્સ વેજ સબ્જી

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#RB20

#RB20

વધુ વાંચો

સાત્વિક મિક્સ વેજ સબ્જી

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#RB20

#RB20

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 વ્યકિત
  • 250 ગ્રામમિક્સ વેજીટેબલ(કોબી, ફ્લાવર,બટાકા,કેપ્સિકમ,વટાણા)
  • 1ટામેટું
  • 2લીલા મરચા
  • 2 ચમચીબટર
  • 1/4 ચમચીરાઈ
  • 1/4 ચમચીજીરૂ
  • 4-5મીઠા લીમડા ના પાન
  • 1વઘાર નું લાલ સૂકું મરચું
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીધણાજીરૂ
  • 1/2 ચમચીહળદર
  • સ્વાદ અનુસારમીઠું
  • 2 ચમચીતેલ તડકા માટે
  • 1 ચમચીલાલ મરચું તડકા માટે
  • ગાર્નિશગ માટે લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા વેજીટેબલ ને કાપી ધોઈ લેવા ત્યાર બાદ કૂકર મા 1 સીટી લગાવી બાફી લેવા

  2. 2

    હવે એક કડામાં માં બટર ગરમ કરી રાઈ,જીરૂ ઉમેરો પછી મીઠા લીમડા ના પાન,વઘાર નું મરચું ઉમેરો પછી ટામેટું ઉમેરી સાતડી લો

  3. 3

    હવે બાફેલા વેજીટેબલ ઉમેરી મિક્સ કરો ત્યાર બાદ મીઠું,લાલ મરચું,હળદર અને ધાણાજીરું ઉમેરી મિક્સ કરી થોડું પાણી ઉમેરી ઢાંકી ને ચડવા દેવું

  4. 4

    હવે શાક બરાબર ચડી જાય પછી તેમાં તડકો લગાવો એના માટે તેલ ગરમ કરી તેમાં લાલ મરચું ઉમેરી તરત જ શાક મા ઉમેરી મિક્સ કરી ગરમ ગરમ પરાઠા,ભાખરી કે રોટલી સાથે સર્વ કરવું

    સાત્વિક મિક્સ વેજ સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
    સાત્વિક મિક્સ વેજ સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
    સાત્વિક મિક્સ વેજ સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર August 21, 2022 03:48
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

 Chef Richa pathak.
Chef Richa pathak. @cook_22770864
August 22, 2022 13:14
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ વેજીટેબલ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જૈન પર્યુષણ સ્પેશિયલ રાજસ્થાની થાળી (Jain Paryushana special Rajasthani Thali Recipe In Gujarati)
  2. દેસી ભાણું (બટાકા રીંગણ નું શાક)
  3. મોરૈયો (Moraiyo recipe in Gujarati)
  4. કોલસ્લો પીનવ્હીલ સેન્ડવીચ (Coleslaw Pinwheel Sandwich Recipe In Gujarati)
  5. પંજરી નો પ્રસાદ (Panjari Prasad Recipe In Gujarati)
  1. મટકી પેંડા (Matki Peda Recipe In Gujarati)
  2. ટામેટાં લસણ ની ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)
  3. સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
  4. હેલ્ધી અળવી પાન નાં મુઠીયા (Helathy Alvi Pan Muthia Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16450898
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close