હેલ્ધી અળવી પાન નાં મુઠીયા (Helathy Alvi Pan Muthia Recipe in Gujarati)

પાત્રા બનાવવા નો સરખો ટાઇમ નાં હોય ત્યારે આ રેસીપી ચોક્કસ થી બનાવી શકાય છે. સ્વાદ માં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
હેલ્ધી અળવી પાન નાં મુઠીયા (Helathy Alvi Pan Muthia Recipe in Gujarati)
પાત્રા બનાવવા નો સરખો ટાઇમ નાં હોય ત્યારે આ રેસીપી ચોક્કસ થી બનાવી શકાય છે. સ્વાદ માં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
અળવીના પાનને ધોઈને સમારી લેવા. ત્યારબાદ તેમાં બધા મસાલા નાખવા.
- 2
હવે તેમાં ઘઉંનો કરકરો લોટ અને બેસન નાખો. ત્યારબાદ તેમાં મીઠું ઇનો નાખવો. મોણ નાખી જરૂર લાગે તો પાણી ઉમેરી હળવા હાથે મુઠીયા વાળવા. જો બહુ ટાઈટ મુઠીયા વાળ્યા હશે તો સોફ્ટ થશે નહીં. વરાળે 20 થી 25 મિનિટ માટે બાફવા.
- 3
ઠંડા થાય એટલે કાપા કરી લેવા. હવે કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ અને તલ નાખો. ત્યારબાદ હિંગ નાખી મુઠીયા નાખવા. થોડીવાર શેકવું. લીંબુ નો રસ ઉમેરવો. વારેવારે હલાવતા રહેવું નહીં નહિતર મુઠીયા નો ભૂકો થશે. જરૂર લાગે ત્યારે જ હલાવો.
- 4
તૈયાર છે અળવી પાનના મુઠીયા. દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાત્રા(અળવી ના પાન)(patara recipe in gujarati)
#સાતમ સાતમ માં આ હંમેશા બનાઉ જ.. બનતા થોડો સમય લાગે પણ એટલાજ ટેસ્ટી લાગે આ પાત્રા.. Tejal Vijay Thakkar -
અળવી પાન ના ઇન્સ્ટન્ટ ઢોકળા (Arvi Pan Instant Dhokla Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujarati#Patra#farsanઅત્યારે અળવી ની સીઝન ચાલે છે ..તો આપને અવારનવાર પાત્રા બનાવતા હોઈએ .પણ ક્યારેક સમય ના અભાવે લોટ ચોપડવા અને વિટા વાળવા નો કંટાળી આવે ત્યારે આ રીતે સહેલાઇ થી એજ સામગ્રી નો ઉપયોગ કરી ને વિટા વાળ્યા વગર પાત્રા ની મોજ માણો . Keshma Raichura -
-
પતરવેલ ના પાન (Patarvel Pan Recipe In Gujarati)
#Palak#cooksnapchallenge#lanchrecipy#Week -2 પાત્રા એ લંચ માં પણ લઈ સકાય છે અને બધા ને ખૂબ જ યમ્મી અને ટેસ્ટી લાગે છે....સરસ લાગે છે Dhara Jani -
અળવી નાં પાન નાં પાત્રા(patra recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#વેસ્ટ#સાઈડઅળવી નું પ્રકાંડ જેને આપણે અરબી તરીકે ઓળખીએ છે જે ખૂબજ હેલ્થી તથા ટેસ્ટી હોઈ છે તેને તળી ને ખાવાનું હોઈ છે પણ સીઝન મા અળવી ના પાન બહુ સરસ મળતા હોય છે.ગુજરાત માં આ પાન ની ઘણી બધી સ્વાદિષ્ટ વાનગી બનતી હોય છે.આ અળવી ના પાન ને ઘણા લોકો પત્તરવેલ નાં પાન પણ કહે છે.આ પાન ઉપર બેસન લગાવી ને તેના ભજીયા બનાવવા માં આવે છે જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.મારી રેસિપી થી તમે પણ બનાવો. Vishwa Shah -
બીટ અને પાત્રા વડી(beet and patra vadi recipe in gujarati)
ઘણી વખત સમયનો અભાવ હોય અને પાત્રા નો ટેસ્ટ જોતો હોય ત્યારે આ વસ્તુ બનાવી શકાય છે. મહારાષ્ટ્રીયન કોથમીર વડી ની જેમ મેં થોડા ફેરફાર કરીને વાનગી બનાવી છે. ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તમે તેને તળી પણ શકો છો. Disha Prashant Chavda -
મૂળા નાં પાન નાં મુઠીયા (Mooli Paan Muthia Recipe In Gujarati)
#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ #નાસ્તો #હેલ્ધી #મૂળા #મુઠીયા #મૂળો #મૂળા_નાં_પાન_નાં_મુઠીયા#બાજરાનોલોટ #જુવારનોલોટ #ચણાનોલોટ #બેસન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં તાજા મૂળા, લીલાછમ પાન સાથે ખૂબ જ માતા હોય છે. તેમાં થી આપણે પાન નું લોટ વાળું શાક, કે રીંગણા - ટામેટાં નું શાક..વગેરે બનાવતા હોઈએ છીએ. આજે મેં સૂકા મુઠીયા બાફી ને વઘાર કરી બનાવ્યા છે. આમ તો રસિયા મુઠીયા પણ બનાવાય છે. લીલી ચટણી, લસણ ની લાલ ચટણી કે ટોમેટો સોસ સાથે , ચા - કોફી સાથે ગરમાગરમ સર્વ કરો. આવો સ્વાદ માણવા. Manisha Sampat -
મુળા નાં મુઠીયા (Mooli Muthia Recipe In Gujarati)
લીલી ભાજી અને મુળા ખૂબ જ ફાયદાકારક છે.. શિયાળામાં તાજા મુળા સરસ આવે છે.. મુળા થી પેટ ની ગરમી દૂર થાય છે..અને આંતરડા ની સફાઈ થાય છે.. તેમાં રેષા હોય એટલે મોટાપો ઘટે છે.. Sunita Vaghela -
અળવી નાં સ્ટીમ્ડ પાન (Arvi Steam Paan Recipe In Gujarati)
અળવી ના પાન ને પતરવેલ ના પાન પણ કહેવાય છે..પાન ને ચોપડી, steam કરી ને ફ્રીઝ કરી શકાય છે..જ્યારે પણ વઘારવા હોય કે ચટાકો કરવો હોય તો easy પડે અને મહેમાન આવ્યા હોય તો આ પાન માંથી કોઈ પણ આઇટમ બનાવી ને ફરસાણ તરીકે પીરસી શકાય છે.. Sangita Vyas -
પાતરા મુઠીયા
#ટીટાઇમઅળવી ના પાન, પાંદડા, પતરવેલીયા -- નામ જુદા પણ વાનગી એક. આપણે સૌ એના થી જાણકાર છીએ અને બનાવીયે જ છીએ. આજે મેં તેના મુઠીયા બનાવ્યા છે જે નાસ્તા માટે નો એક સરસ વિકલ્પ છે. Deepa Rupani -
પત્તરવેલીયા પાન નાં પાત્રા
#India "પત્તરવેલીયા પાન નાં પાત્રા "નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા આવે છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
અળવી ના પાન ના રોલ (Alavi Pan Roll Recipe In Gujarati)
ગુજજુ સ્પેશીયલ,બધા ને ઘરે બનતી. બધા ને ભાવતી મંનપસંદ રેસીપી છે.. ગુજરાતી ફરસાણ ની પરમપરા ગત રેસીપી છે..#ટી ટાઈમ સ્નેકસ...મલ્ટી ગ્રેઈન પાત્રા રોલ.(અળવી ના પાન ના રોલ) Saroj Shah -
બેસન નાં પાત્રા (અળવી નાં પાનાં)(Patra recipe in Gujarati)
અવળી ખૂબ હેલ્ધી છે, કમર નાં દર્દ માં ખૂબ ઉપયોગી છે ,અળવી નું શાક અથવા તેનાં પાનાં નો ઉપયોગ થાય છે #સાઈડ Ami Master -
પાત્રા (patra recipe in gujarati)
#સાઈડપાત્રા એ એક આવી વાનગી છે જે આપણે ફરસાણ માં પણ લઇ શકાય છે. અને કોઈ વાર રાતે હલકું જમવું હોય તો પણ ચાલે. પાત્રા તો ઘર માં બધા ને ભાવતા જ હોય છે મારા ઘર માં તો બધા ને પાત્રા ખુબ જ ભાવે છે. 😋 Swara Parikh -
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
અળવી નાં પાન ના મૂઠિયાં(alvi na paan na muthiya recipe in Gujarati)
અળવી નાં પાન ના આપણે પાત્રા બનાવી એ છીએ.હવે તેમાં વેજીટેબલ ઉમેરીને બનાવો મૂઠિયાં.જે હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.#સુપર શેફ2#માઇઇબુક Rajni Sanghavi -
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#KS6 રસ થી ભરપુર એવાં રસિયા મુઠીયા કાઠીયાવાડી સ્ટાઈલ નાં સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. જે વધેલા ભાત,ખીચડી વગેરે માંથી બનાવી શકાય છે. આ રેસીપી મારાં ફેમિલીમાં દરેક ને પસંદ છે.તેને રસા વાળાં બનાવી એકદમ સોફ્ટ તકિયા જેવાં બને છે. Bina Mithani -
મૂળા નાં પાન મુઠીયા (Mooli Leaves Muthia Recipe In Gujarati)
#BR#MBR5 મૂળા નાં પાન નો ઉપયોગ કરી ને મુઠીયા બનાવ્યાં છે.તેનાં વાટા બનાવવાની બદલે પાથરી ને બનાવ્યાં છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ થયાં છે. Bina Mithani -
પાત્રા (અળવી ના પાન ના ભજિયા)
#ChooseToCook# ગુજરાતી ફરસાણ#અળવી ના પાન ના રોલ ભજિયા. મારી ફેમલી મા બધા અને અળવી ના પાન ના ભજિયા ભાવે છે. મારા પણ ફેવરીટ છે. Saroj Shah -
પાલક મુઠીયા (Spinach Muthia recipe in Gujarati)
#CB5#cookpadindia#cookpad_guj#CFમુઠીયા એ એક બાફેલું ગુજરાતી ફરસાણ છે,જે બાફેલું અથવા બાફી ને વઘરાય છે. હાથ વડે મુઠીયા વાળતા હોવા થી મુઠીયા નામ પડ્યું છે.ગુજરાત માં મુઠીયા, વાટા, વેલનીયા થી પણ ઓળખાય છે. આમ તો મુઠીયા ઘણા પ્રકાર ના બને છે જેમકે, દૂધી, વિવિધ ભાજીઓ,કારેલાં ની છાલ, ભાત વગેરે થી બનાવાય છે. Deepa Rupani -
અળવી ની સૂકી ભાજી (Arvi Suki Bhaji Recipe In Gujarati)
#MVF#મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપીઅમારા ઘરમાં બધા ને ખૂબ જ ભાવે. રસાવાળું શાક પણ બનાવું. ફરાળમાં પણ આ જ રીતે હળદર વિના બનાવી ફરાળી પરાઠા કે પૂરી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
અળવી ના પાન ના પાત્રા (Patra recipe in gujarati)
આ રેસિપી બોવ જ મસ્ત લાગે છે નાના થી માંડી મોટા ઘર ના સભ્યો ને બહુજ પસંદ હોય છે આ વાનગી ઝડપથી બની જાય છે તમે ગમે ત્યારે બનાવી નાસ્તામાં લઈ શકો છો તો આજે મે પાત્રા બનાવીયા છે.....#સ્નેક્સ Dhara Patoliya -
પાત્રા (અળવી ના પાન વ્હીલ ભજિયા)
અળવી ના પાન ને પતરવેલી ના પાન પણ કહવા મા આવે છે. પતરવેલી ના પાન મા બેસન ના બેટર સ્ટફ કરી (ચોપડી) ને રોલ કરી ને સ્ટીમ કરી ને વઘારવા મા આવે છે. ગુજજૂ સ્પેશીયલ નાસ્તા છે બધા ના મનભાવતા નાસ્તા છે. Saroj Shah -
અળવી ની ભાજી (alvi bhaji recipe in gujarati)
#સાઈડઅળવી નાં પાન માં પ્રચુર માત્રામાં વિટામિન એ ,બી અને સી રહેલા છે.. આજે પાતળભાજી બનાવી લીધી.. પાત્રા બનાવવા માટે પાન લઈ આવી હતી..તો વધારે આવ્યાં હતાં તો ઘરમાં બધા ની મનપસંદ અને હેલ્થ માટે પણ બેસ્ટ.. છે Sunita Vaghela -
-
અજમા નાં પાન નાં ભજીયા (Ajma na pan na bhajiya recipe in Gujarati)
#સાતમમારા ઘર માં અજમા ના પાન નો છોડ છે અને અમારા ઘર માં વર્ષો થી આ પાન ના ભજીયા બને છે તો આજે સવાર થી વરસાદ પણ ખૂબ આવે છે અને આ છોડ ને જોઈ ને ભજીયા બનાવી ને બધા સાથે વાનગી શેર કરવાની ઈચ્છા થઈ. અને આ વાનગી તમે છઠ્ઠ,સાતમ, આઠમ માં પણ બનાવી શકો છો. Chandni Modi -
પાત્રા (Patra Recipe In Gujarati)
#sundayspecialઆજે રવિવારે શું નવું બનાવું એ વિચારે બજાર માં ગઈ તો મસ્ત અળવી ના પાન જોયા..પાત્રા કોઈ દિ બનાવ્યા પણ ન હતાં.. એટલે થયું આજે ટ્રાય કરી જોઈએ.... પહેલી જ ટ્રાય એ ખૂબ સારું result મળ્યું. સૌ ને ભાવ્યાં... રવિવાર બન્યો!😊👌🏻 Noopur Alok Vaishnav -
પાલક મેથી દૂધી નાં મુઠીયા
#શિયાળા#મિક્સ ભાજી નાં મુઠીયા પૌષ્ટિક છે અને સ્વાદિષ્ટ પણ છે. શિયાળા માં લીલી ભાજી ખુબ પ્રમાણ માં અને સારી આવે છે. એટલે આ ઋતુ માં વિવિધ પ્રકાર નાં વ્યંજન બનાવવાની મજા આવે છે. બાળકો લીલી ભાજી જલ્દી ખાતા નથી. તો આ પ્રમાણે મુઠીયા બનાવી ટિફિન માં આપો તો બાળકો શોખ થી ખાઈ લે. આ વ્યંજન સવારના નાસ્તા માં, ઇવનિંગ ટી ટાઈમે, લંચ માં સાઇડ ડીશ તરીકે, ડિનર માં અથવા સ્ટાટર તરીકે ગમ્મે ત્યારે સર્વ કરી શકો છો. Dipika Bhalla -
સુપર હેલ્ધી અળવી દાળ
#લીલીપીળી અળવીના પાન માં ખુબજ વિટામિન અને મિનરલ્સ હોય છે. એમાં વિટામિન એ, વિટામિન સી, કૅલ્શિયમ, પ્રોટીન, આયર્ન, ફોસ્ફરસ, સોડિયમ,પોટેશિયમ , મેગ્નેશિયમ, ફાયબર હોય છે. આ પાન એન્ટી ઓક્સિડન્ટ હોય છે..આ પાન સાંધા ની તકલીફ, પેટની તકલીફ,, બી. પી ની તકલીફ,આવી ઘણી તકલીફો માં કામ આવે છે. મેટાબોલિઝ્મ ને પણ મજબૂત કરે છે. સ્વાદ ની સાથે સાથે અળવી પાન હેલ્ધી પણ છે....આ પાન ના પાત્રા તો ઘણા બનાવ્યા હશે..પણ અળવી દાળ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.તમે પણ જરૂર ટ્રાય કરજો દોસ્તો.. Pratiksha's kitchen. -
અળવી ની સુકી ભાજી(Alvi suki bhaji recipe in gujarati)
શુક્વાર#ફટાફટપતરવેલિયા ,ઘુઈયા,સલી ની ગાન્ઠ,એવા વિવિધ નામો થી પ્રચલિત અળવી ની સુકી ભાજી સ્વાદ મા સરસ લાગે છે,ફટાફટ બની જાય છે. રોટલી ,પરાઠા પૂરી સાથે મસ્ત લાગે , મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ ના લોગો વિશેષ ઉપયોગ કરે,. Saroj Shah
More Recipes
- સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
- ફ્રેશ બેસિલ કોર્ન ટોમેટો સૂપ વિથ ચીઝ (Fresh Besil Corn Tomato Soup With Cheese Recipe In Gujarati)
- સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
- કાચા કેળા નું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
- ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ટિપ્પણીઓ (3)