#સામા ની ખીચડી

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
સામા ની ખીચડી ખાસ કરીને વ્રત માં ખવાય છે પચવા માં ખૂબ જ સારી અને સ્વાદ માં ખૂબ જ સરસ એવી આ ખીચડી વજન ઉતારવા માટે કેલેરી કોન્સિયસ લોકો પણ ખાય સકે
#સામા ની ખીચડી
સામા ની ખીચડી ખાસ કરીને વ્રત માં ખવાય છે પચવા માં ખૂબ જ સારી અને સ્વાદ માં ખૂબ જ સરસ એવી આ ખીચડી વજન ઉતારવા માટે કેલેરી કોન્સિયસ લોકો પણ ખાય સકે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સમાં ને ધોઈ ને પલાળી દો(10-15 મિનિટ)
- 2
હવે એક કડાઈમાં ઘી કે તેલ મૂકી તેમાં જીરું લાલચ,તજ પત્તા લીમડો નાખી એક ગ્લાસ પાણી નાખી ઉકળવા દો પછી તેમાં ધોયેલો સામો નાખી સીંગદાણા,નિમક,ખાંડ,લીંબુ નો રસ અને મરી પાઉડર નાખીને થોડી વાર થવા દો વચ્ચે ચલાવતા રહેવું cooker મા પણ કરી શકાય બટેટા સમારી નેપણ નાખી સકાય.
- 3
તો તૈયાર છે સમાં ની ખીચડી કોથમરી છાટી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16456768

ટિપ્પણીઓ