રાંધવાની સૂચનાઓ
- 1
પેલા લોટમા કલર દહી ને પાણી નાખી સમુધ બેટર બનાવવુ ખાંડ ડુબે એટલુ પાણી નાખી ધીમા તાપે ચીકાસ વારી ચાસણી બનાવવી તેમા કેસરના તાતણા નાખી મિક્સ કરી લેવુ હવે તેલ ગરમ મુકવુ જેબેટર બનાવ્યુ છે તેમા ઈનો નાખી ટમેટા સૉસની બોટલમા ભરી મનમુજબ જલેબી ગરમતેલમા કરવી બંને બાજુ તરી ચાસણી નાખી નિતારી કાઢી લેવી તૈયાર
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24166271
ટિપ્પણીઓ