કંકોડા નું શાક (Spiny Gourd Sabji Recipe In Gujarati)

Mamta Pandya @mamta_homechef
કંકોડા નું શાક (Spiny Gourd Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કંકોડાને ધોઈ તેને ઊભા સમારી લો. એક બાઉલમાં સમારેલા કંકોડા, પાણી અને મીઠું ઉમેરી ચોળીને તેનું પાણી નિતારી લો.
- 2
કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, ડુંગળી, લીમડાનાં પાન અને લસણ ઉમેરીને સાંતળો.
- 3
પછી તેમાં હિંગ, હળદર અને કંકોડા ઉમેરીને મિક્સ કરી લો.
- 4
તેની ઉપર ઢાંકણ ઢાંકીને ધીમા તાપે ચડવા દો.
- 5
કંકોડા ચડી જાય પછી બધા મસાલા નાખી, મિક્સ કરીને ૫ મિનીટ માટે ચડવા દો.
- 6
તો કંકોડાનું શાક તૈયાર છે.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16461376




















ટિપ્પણીઓ (2)