ઘઉંના લોટ માં હળદર મીઠું નાખીને લોટ બાંધવો બટાકા બાફી લેવા.તેમાં મસાલા કરી માવો રેડી કરવો રોટી વની માવો ભરી ઉપર બીજી રોટી રાખી પેક કરવું.
તવી પર બે બાજુ તેલ મૂકી સેકી લેવું.ચટણી સોસ સાથે પીરસો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ