ડ્રાય કચોરી જામનગર ફેમસ (Dry Kachori Jamnagar Famous Recipe In Gujarati)

ડ્રાય કચોરી જામનગર ફેમસ (Dry Kachori Jamnagar Famous Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો લો.ત્યાર બાદ તેમાં મીઠું અને તેલ નાખો.હવે થોડું થોડું પાણી ઉમેરી ને પરોઠા જેવો લોટ બાંધી લો.તેને ઢાંકી ને ૧૦ મિનિટ માટે રેસ્ટ આપો.
- 2
હવે સ્ટફિંગ માટે એક કડાઈમાં ધાણા,વરિયાળી અને તલ ને ધીમા તાપે ગુલાબી શેકી લો.ત્યાર બાદ તેને મિક્સર માં અધકચરું પીસી લો.ગાંઠિયા ને પણ મિક્સર મા પલ્સ મોડ મા પીસી લો.
- 3
હવે એક બાઉલમાં પીસેલા ધાણા નું મિશ્રણ અને પીસેલા ગાંઠિયા લઈ લો.ત્યાર બાદ તેમાં મરચું,મીઠું,દળેલી ખાંડ,ગરમ મસાલો ઉમેરો.ત્યાર બાદ તેમાં આંબલી નો પલ્પ નાખો.
- 4
હવે બધું બરાબર મિક્સ કરી લો.જો મિશ્રણ નો ગોળો ન બને તો ૧ થી ૨ ટી સ્પૂન તેલ ઉમેરવું.ત્યાર બાદ તેમાંથી નાની સાઇઝ ના ગોળા બનાવી લો.આવી રીતે બધા ગોળા બનાવી લો.
- 5
હવે બાંધેલા લોટ ને મસળી ને તેમાંથી થોડો મોટો લુવો લો.તેમાંથી થોડી જાડી પૂરી વણી લો.હવ તેમાં વચ્ચે સ્ટફિંગ નો ગોળો મૂકો.પછી તેને કચોરી ની જેમ વાળી ને બધી બાજુ થી સીલ કરી લો અને ઉપર થી વધારાનો લોટ કાઢી લો અને પાણી લગાવી દો અને હથેળી થી ગોળ ફેરવી લો. એટલે બોલ જેવો શેપ આવી જશે.
- 6
આવી રીતે બધી કચોરી તૈયાર કરી લો.હવે તેને તેલ ગરમ કરી ને ધીમા તાપે તળી લો જેથી બહાર ન પડ એકદમ ક્રિસ્પી બનશે.આવી રીતે બધી કચોરી ગુલાબી રંગ ની તળી લો.
- 7
તો તૈયાર છે જામનગર ની ફેમસ ડ્રાય કચોરી.જે આપણે ગમે ત્યારે નાસ્તા મા ખાઈ શકીએ.આ કચોરી ને ૧૫ થી ૨૦ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.
- 8
નોંધ: મે અહીં ડ્રાય ફ્રુટ નથી ઉમેર્યા જો ઉમેરવા હોય તો કાજુ અને કીસમીસ ઉમેરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જામનગર ફેમસ કચોરી (Jamnagar Famous Kachori Recipe In Gujarati)
#RJS#Cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
સુકી ખસ્તા કચોરી જામનગર ફેમસ (Suki Khasta Kachori Jamnagar Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RJS Sneha Patel -
-
-
-
જામનગર ની સૂકી કચોરી (Jamnagar Dry Kachori Recipe In Gujarati)
#RJSઆ કચોરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે જામનગરની ખૂબ જ પ્રખ્યાત ખસ્તા સુકી કચોરી ખાવામાં ચટપટી લાગે છે Pinal Patel -
જામનગર ફેમસ ડ્રાયફ્રુટ કચોરી (Jamnagar Famous Dryfruit Kachori Recipe In Gujarati)
#CT#famousreceipe Uma Buch -
ડ્રાય કચોરી (Dry Kachori Recipe In Gujarati)
#RJS#રાજકોટ ને જામનગર રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
તીખા ધુધરા જામનગર ફેમસ (Tikha Ghughra Jamnagar Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RJS Sneha Patel -
જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)
#RJS#cookpadgujrati Harsha Solanki -
મગ દાળ ની સુકી કચોરી જામનગર ફેમસ (Moong Dal Suki Kachori Jamnagar Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR4 Sneha Patel -
-
-
જામનગર ની સૂકી કચોરી (jamnagar Famous Dry Kachori Recipe In Gujarati)
#myfirstrecipe જામનગરની famous kachori છે મેં જાતે બનાવી બહુ સરસ ટેસ્ટ આવે છે. Madhuri Dhinoja -
-
ફેમસ હલ્દીરામની ડ્રાય કચોરી(famous haldiram ni dry kachori)
#સ્નેકસ આ સ્નેકસ મારા ઘરમાં બધાનો ફેવરિટ છે. Patel chandni -
-
-
-
ડ્રાય કચોરી (Dry Kachori Recipe In Gujarati)
(પોસ્ટઃ 35)સાંજના નાસ્તા માટે પરફેક્ટ છે.તમારૂ શું કહેવું છે? Isha panera -
જામનગર ની ફેમસ ડ્રાયફ્રુટ કચોરી (Jamnagar Famous Dry Fruits Kachori Recipe In Gujarati)
#કૂકબુક#post2#diwalinamkeen michi gopiyani -
જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા (Jamnagar Famous Tikha Ghughra Recipe In Gujarati)
#RJS#cookpadgujarat#cookpadindiaતીખા ઘૂઘરા એ જામનગર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા સૌ ને પ્રિય છે.તે અલગ અલગ ૩ ચટણી સાથે ખવાય છે.મેં પણ ડિનર માં બનાવ્યા ટેસ્ટ ની તો શું વાત કરું આ હહઃહઃહ........ Alpa Pandya -
-
-
લીલવા કચોરી (lilva kachori in gujarati recipe)
#MW3શિયાળા માં લીલી તુવેર એટલે કે લીલવા ના દાણા ખૂબ જોવા મળે અને એમાંથી કચોરી દરેક ના ઘરમાં બને જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર હોવાથી હેલ્થી પણ એટલી જ. Neeti Patel -
ડ્રાય કચોરી
#RB8#cookpadindia#cookpadgujaratiડ્રાય કચોરી એક લાજવાબ સુકો નાસ્તો છે. કોઇપણ મીઠાઇ સાથે કે લીલી ચટણી સાથે મસ્ત લાગે છે તેમજ લાંબો સમય સુધી સારી રહે છે માટે કોઈ પણ સમયે ખાવાની મજા લઇ શકાય. Ranjan Kacha -
ડ્રાઇ કચોરી (dry- kachori recipe in gujarati)
#સ્નેક્સ#વિકમીલ૧#goldenapron3#week22#namkeen Yamuna H Javani
More Recipes
ટિપ્પણીઓ (10)