કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#RB 17
રાંધવાની સૂચનાઓ
- 1
કાંટોલા ને ધોઈ,સમારી લો. હવે એક કડાઈમાં તેલ મૂકી,હિંગ મૂકી ની કંતોલા વઘારો. ઠાંકી ને થાળી મા પાણી મૂકી ચડવા દો.
- 2
તેમા બધો મસાલો એડ કરો.ને શાક ચડવા દો, ચડી જાય ત્યારે તેમાં ચણા નો લોટ નાખી ૫ મીન રેહવા દો. પછી બે ચમચા તેલ એડ કરી હલાવી લો. બે મીન ગેસ પર રાખી ગેસ બંધ કરી દો.
- 3
જુવાર ના રોટલા સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16492561




ટિપ્પણીઓ