પાયસમ (Payasam Recipe In Gujarati)

Bijal Thaker @bijalskitchen
#ATW2
#TheChefstory
આ સાઉથ ઈન્ડિયન ખીર નો એક પ્રકાર છે. મગ ની દાળ અને નારીયેળ ના દૂધ માં બનાવવા માં આવે છે. ગળપણ તરીકે ગોળ નો ઉપયોગ થાય છે.
પાયસમ (Payasam Recipe In Gujarati)
#ATW2
#TheChefstory
આ સાઉથ ઈન્ડિયન ખીર નો એક પ્રકાર છે. મગ ની દાળ અને નારીયેળ ના દૂધ માં બનાવવા માં આવે છે. ગળપણ તરીકે ગોળ નો ઉપયોગ થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને ધોઈ સારી રીતે કોરી કરી લો.
- 2
તેને કઢાઈ માં શેકી લો.
- 3
કૂકર માં એક ચમચી ઘી અને જરૂર જણાય તેટલું પાણી ઉમેરી સોફ્ટ થાય તેમ બાફી લો. મેશ કરી લો
- 4
ગોળ માં પાણી ઉમેરી ગેસ પર ગરમ કરી સીરપ તૈયાર કરો.
- 5
તેને દાળ માં ઉમેરી ઉકળવા મુકો.
- 6
નારીયેળ નું દૂધ ઉમેરી ધીમી આંચ પર 2 મીનીટ માટે કૂક કરી લો.
- 7
છેલ્લે ઇલાયચી પાઉડર અને તળેલાં કાજૂ દ્રાક્ષ ઉમેરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પરૂપ્પુ પાયસમ (Paruppu payasam recipe in Gujarati)
જેમ આપણા ઉત્તર ભારતમાં ખીર ખૂબ જ લોકપ્રિય છે એ જ રીતે દક્ષિણ ભારતમાં પાયસમ ખૂબ જ લોકપ્રિય છે. અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરીને પાયસમ બનાવવામાં આવે છે. પરૂપ્પુ પાયસમ મગની દાળ, ગોળ અને નાળિયેરના દૂધ માંથી બનાવવામાં આવતું પાયસમ છે. એમાં સુકામેવા પણ ઉમેરવામાં આવે છે. આ એક ખૂબ જ હેલ્ધી સ્વીટ ડીશ છે. સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી આ સ્વીટ ડિશ બનાવવામાં પણ ખૂબ જ આસાન છે.#સાઉથ#પોસ્ટ1 spicequeen -
થેંગાઈ પાયસમ (Thengai payasam recipe in Gujarati)
થેંગાઈ પાયસમ એક કેરલાની ખીર નો પ્રકાર છે જે વાર તહેવારે બનાવવામાં આવે છે. ખાસ કરીને ધાર્મિક તહેવારો દરમિયાન ભગવાનને ધરાવવામાં આવતા પ્રસાદ તરીકે આ ખીર બનાવવામાં આવે છે. આ ખીર ચોખા, નાળિયેર અને ગોળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સ્વાદિષ્ટ ખીર ને સ્વીટ ડિશ તરીકે અથવા તો ભોજન ના એક ભાગરૂપે પીરસી શકાય. આ સ્વીટ ડીશને ઠંડી કરીને અથવા તો હુંફાળી એમ પસંદગી પ્રમાણે પીરસવી.#DTR#cookpadindia#cookpad_gu spicequeen -
પાલ પાયસમ(Paal Payasam recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૨તમિલનાડુ, કેરેલા ની ફેમસ સાઉથ ઈન્ડિયન ખીર છે. ત્યારે ૫ પ્રકારની પાયસમ માની એક સ્વીટ ડીશ છે. બહુ જ હેલ્ધી અને સ્વાદીષ્ટ છે. Avani Suba -
કસ્ટર્ડ પાયસમ (Custard Payasam Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST કસ્ટર્ડ પાયસમસેવૈયા ખીર બનાવી એ એ રીતે જ પાયસમ બનાવાય છે. Sonal Modha -
કોકોનટ સોજી શીરો (Coconut Sooji Shiro In Gujarati)
#CRસોજી નો શીરો આપણે બનાવતા હોઈએ છીએ.અહી મે નારીયેળ નું સુકુ છીણ ઉમેરી નવો ટેસ્ટ આપ્યો છે .આમાં લીલા નારીયેળ નો ઉપયોગ કરી શકાય છે. Kinjalkeyurshah -
ડાયફૂટસ પાયસમ (Dryfruits Paysam Recipe In Gujarati)
#AM2#Cookpadgujarati#CookpadIndiaસ્વાદિષ્ટ, ક્રિમી ચોખા અને દૂધ થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરશ હોય છે. પાયસમ એ એક સાઉથ ઈન્ડિયન ડેઝર્ટ છે. આ એક ખીરનું વજૅન છે જે ઓનમ કે તેમના ખાશ તહેવાર માં બનાવવા માં આવે છે. Vandana Darji -
પાયસમ(payasam recipe in gujarati)
પાયસમ એક એવી મીઠાઇ છે જે દક્ષિણ ભારતીય ઉત્સવ, લગ્ન કે પછી કોઇ ખાસ પ્રસંગે જરૂરથી પીરસવામાં આવે છે. ચોખા , ચરબીયુક્ત દૂધ અને ગોળ ની મીઠાશ વડે બનતી આ પાયસામ ઇલાયચી અને કેસર વગેરે ઉમેરવાથી તે મજેદાર સુગંધી અને મલાઇદાર બને છે. આ દક્ષિણ ભારતમાં બાળકોને તો ભાવે પણ વડીલોને પણ એટલી જ ભાવે એવી બને છે, એટલે ખાસ પ્રસંગે લોકો તેને મજાથી માણે છે. આ ઉપરાંત આ પાયસામ ભગવાનના પ્રસાદ તરીકે કેરળના મંદીરોમાં પણ ધરવામાં આવે છે અને તેનો પ્રસાદ લેવા લોકો વહેલી સવારના મોટી લાઇન લગાવીનેપ્રસાદ ખરીદે… Khushbu Sonpal -
-
કેરલા પાલ પાયસમ
#સાઉથકેરલા ની ફેમસ સ્વિટ એટલે પાયસમ.જાડા ચોખા માંથી બનતી આ ખીર ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.જેમ ચોખા માંથી આ ખીર બને છે એજ રીતે પલાડા પાયસમ મગની મોગર દાળ માંથી બનાવવામાં આવે છે અને ખાંડ ના બદલે ગોળ વપરાય છે.એ પાયસમ પણ સ્વાદિષ્ટ લાગે છે. Bhumika Parmar -
સેમિયા પાયસમ(Semiya paysam Recipe in gujarati)
#સાઉથખીર મોટા ભાગ ના લોકો ને પસંદ હોય છે...ખીર અલગ અલગ વસ્તુ ની બને છે..ચોખા, ઘઉં ના ફાડા, સાબુદાણા અને ઘઉંની સેવ..દક્ષિણ ભારત માં પણ તહેવાર ના દિવસો માં પાયસમ બનાવવા માં આવે છે...જે જમવા સમયે કે પછી જમ્યા પછી પીરસવા માં આવે છે..અને ઠંડી અને ગરમ બંને રીતે પીરસી શકાય છે... ડ્રાયફ્રુટ અને મલાઈ ઉમેરી તેને રિચ બનાવી સકાય છે KALPA -
મગદાલ પાયસમ (Moong Dal Payasam Recipe In Gujarati)
#GA4 #Week15 મગદાલ પાયસમ ડિલિસિયસ સ્વીટ ડિસ છે જે મગદાલ, ગોળ, કોકોનટ મિલ્ક,ઘી અને નટ્સ થી બને છે. આ એક સાઉથ ઇન્ડિયન પુડિંગ છે જે કોકોનટ મિલ્ક થી બનાવામાં આવે છે. મગદાલ પાયસમ નો ટેસ્ટ ખૂબ દિલીસીયસ હોય છે જેમાં રોસ્ટ કરેલ દાળ , ઘી અને ગોળ ની ફ્લેવર ખૂબ સરસ લાગે છે. Bhavini Kotak -
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#SSRઆ એક ટ્રેડીશનલ મિઠાઇ છે જે નવરાત્રિ માં ખાસ બનાવવા માં આવે છે. Bina Samir Telivala -
પાયસમ (Payasam Recipe In Gujarati)
#SR#south Indian rice recipeપાયસમ એટલે ખીર. દક્ષિણ માં લોકો ચોખાની ખીરને પાયસમ કહે. બનાવવા ની રીત પણ આપણી ખીર જેવી જ. ચોખાને ધોઈ દૂધમાંધીમા તાપે પકાવાની પછી ડ્રાય ફ્રુટસ અને ઈલાયચી પાઉડર નાંખી ઠંડી સર્વ કરાય.પારંપરિક રેસીપીમાં ગોળ માંથી માટીનાં વાસણમાં ચૂલા પર ધીમા તાપે પાયસમ બનતી. પરંતુ સમયાંતરે રેસીપી બવાવવાની રીત, વાસણ અને સર્વિંગ - બધામાં પરિવર્તન આવ્યું છે.ખૂબ જ ટેસ્ટી પાયસમ જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
ખીર (Kheer Recipe In Gujarati)
#TheChefStory#ATW2ખીર એ દરેક ગુજરતીની મનપસંદ વાનગી છે. Vaishakhi Vyas -
સેમિયા પાયસમ (Semiyan payasam recipe in Gujarati)
સેમિયા પાયસમ એક દક્ષિણ ભારતીય મીઠાઈ છે જે વર્મીસેલી, દૂધ, ઘી, ખાંડ કે ગોળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ પ્રસંગોપાત અથવા તો પૂજાના પ્રસાદ રૂપે પણ બનાવી શકાય. સેમિયા પાયસમ ભોજનની સાથે અથવા તો ભોજન પછી પણ પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
-
પાયસમ(payasam recipe in gujarati
#ફટાફટ #સપ્ટેમ્બર #બીજું શ્રાદ્વ#ઈન્સટન્ટ # ઝટપટ રેસિપી નાના મોટા સૌ ને ભાવે તેવી સૈવયા ખીર /પાયસમ Anupa Thakkar -
-
કેબેજ થોરન (Cabbage Thoran Recipe In Gujarati)
#CRકેબેજ થોરન એ મૂળ કેરલા ની સબ્જી છે.તેને નારીયેળ ના તેલ માં વગારી તેમાં લીલું નારીયેળ ઉમેરવા માં આવે છે.જે ખુબ ટેસ્ટી છે.તેને રાઇસ,સંભાર જોડે પીરસવામાં આવે છે.તેને રોટી જોડે પણ લઇ શકાય. Kinjalkeyurshah -
ખારા પોંગલ(pongal recipe in gujarati)
#સાઉથખારા પોંગલ દક્ષિણ ભારતની વાનગી છે. પોંગલ બે પ્રકારના હોય છે. એક મીઠા અને એક ખારા. પોંગલ માં મગની દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવે છે. તેને બાફીને પછી ઘી મા કાજુ, લીલા મરચાં, જીરૂ, નાળિયેરના પીસ, મરી અને મીઠા લીમડા નો વગાર કરવામાં આવે છે. Parul Patel -
સત્તૂ માવા સ્ટફ્ડ મોદક (Sattu Mava Stuffed Modak Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory Bhavna C. Desai -
-
-
-
કેરેમલ પાયસમ ઈન કૂકર (Caramel Payasam In Cooker Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujarati#sweet#dessertપાયસમ એ સાઉથ ઇન્ડીયા ની પરંપરાગત મીઠાઈ છે .જે નાના મોટા પ્રસંગો અને તહેવારો માં ત્યાં બને છે . પયસમ ઘણી રીતે બને છે . સેવિયાં ,મગની દાળ ,તુવેરદાળ ,કે ચોખા ની ખીર એટલે પાયસમ .જે જમવા માં સાથે કે પછી પીરસવા માં આવે છે .મે તેમાં વેરીએસન માટે કેરેમલપાયસમ બનાવ્યું છે એ પણ કુકર મા જે ઝડપ થી બની જાય છે. Keshma Raichura -
બાજરી નાં લોટ ની સુખડી (Bajri Flour Sukhdi Recipe In Gujarati)
#ATW2#TheChefStory સુખડી સામાન્ય રીતે ઘઉં નાં લોટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.જે હેલ્ધી ગ્લુટન ફ્રી બનાવી છે.જેમાં ગોળ અને ઘર નું ઘી નો ઉપયોગ કરીને ઈન્સ્ટન્ટ ઈન્ડિયન સ્વીટ બને છે.એકદમ સોફ્ટ બની છે.ફ્રેશ આદું ઉમેર્યુ છે જેથી સ્વાદ માં અને હેલ્ધી બને છે. Bina Mithani -
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
મગ દાળ હલવો(mung dal halvo recipe in Gujarati)
#સુપરશેફ4 #cookpadindia આપણને હલવા નું નામ આવે એટલે સૌ ના મો માં પાણી આવી જાય સાચું ને આપના ત્યાં સોજી નો ઘઉં નો હલવો તો બનતો જ હોય છે પણ રાજસ્થાન માં લગ્ન પ્રસંગે અચૂક બનતો મગ દાળ નો હલવો કોઈ દિવસ ટ્રાય કર્યો છે ? મિત્રો આ મગ દાળ નો હલવો ખાવામાં ખુબજ સ્વાદિસ્ટ લાગે છે. Dhara Taank -
સાઉથ ઇન્ડિયન સ્વીટ પોંગલ (South Indian Sweet Pongal Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન સ્વીટ પોંગલઆપણે જે ગોળ વાળા ભાત બનાવીએ છીએ એ ટાઈપ ના જ છે પણ એમાં થોડું વેરિએશન કર્યું છે. આ રાઈસ માં ઘી નો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે એટલે સવાદ માં એકદમ ટેસ્ટી 😋 અને હેલ્ધી છે. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16491833
ટિપ્પણીઓ (3)