કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#SSR
# સપ્ટેમ્બર સુપર 2022ની સ્પેશિયલ રેસીપી
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia

#SSR
# સપ્ટેમ્બર સુપર 2022ની સ્પેશિયલ રેસીપી
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  • 1 કપબાસમતી ચોખા
  • 1/1/2 કપ ગરમ પાણી
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીમીઠું
  • 1 ચમચીઘી
  • 2સમારેલા લીલા મરચા
  • 1 કપસમારેલું ગાજર
  • 1 ચમચીસમારેલું આદુ
  • 1 કપસમારેલી કોબી
  • 1 ચમચીટામેટાં સોસ
  • 2 ચમચીસેઝવાન સોસ
  • 1 ચમચીસોયા સોસ
  • 1 ચમચીટોમેટો કેચઅપ
  • સેઝવાન સોસ બનાવવા માટે
  • 20કાશ્મીરી આખા મરચા
  • 2 ચમચીતેલ
  • 1/2 ચમચીમરી પાઉડર
  • 2, આદુના ટુકડા
  • 5લસણની કળી
  • 1 કપપલાળેલા મરચા ની પેસ્ટ
  • 1/2 કપતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કપ બાસમતી ચોખા લેવા તેને એક તપેલામાં બે કપ પાણી નાખી તેમાં 1/2 ચમચી મીઠું નાખી 1/2 ચમચી તેલ નાખી 90% ચોડવવા ત્યારબાદ એક ડીશમાં કાઢી તેને છુટા રાખવા

    સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ મરચાને ઝીણા સમારવા ગાજરને ઝીણું સમારવું કોબીને ઝીણી સમારવી પછી એક લોયામાં બે ચમચી તેલ નાખી તેમાં સમારેલું આદુ નાખવુ બે સમારેલા લીલા મરચા નાખવા અને સાંતળવુ

    સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં સમારેલું ગાજર નાખવું ત્યારબાદ સમારેલી કોબી નાખવી અને તેને સાંતળવા ત્યારબાદ સેઝવાન સોસ બનાવવા માટે 20 પલાળેલા મરચા ને બે આદુના ટુકડાને પાંચ લસણની કળી મિક્સર જારમાં નાખી ક્રશ કરીને અને પેસ્ટ બનાવી

    સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એક લોયામાં ક્રશ કરેલા મરચાં પેસ્ટ નાખવી તેમાં 1/2 કપ તેલ નાખવું 1/2 ચમચી મીઠું નાખવું બે ચમચી પાણી નાખો આ બધાને એક મિનિટ માટે સાંતળવા આમ આપણો ચટપટો સેઝવાન સોસ તૈયાર થશે ત્યારબાદ સમારેલા વેજીટેબલ ને લોયામાં જે નાખેલા છે તેને અધકચરા ચોડવવા ત્યારબાદ તેમાં બાસમતી ચોખા નાખવા તેમાં એક ચમચી ટામેટાં સોસ નાખો એક ચમચી સોયા સોસ નાખો બે ચમચી સેઝવાન સોસ નાખો અને આ બધાને ચમચા વડે હલાવીને જેથી આપણા સેઝવાન રાઈસ તૈયાર થશે

    સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ સેઝવાન રાઈસને સર્વિંગ પ્લેટમાં કાઢી મરચા કોથમીરથી ડેકોરેટ કરી ને સર્વ કરવા આ રાઈસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે વારંવાર ખાવાનું મન થાય છે

    સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર September 10, 2022 18:24

ટિપ્પણીઓ (4)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
September 22, 2022 11:23
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેઝવાન ફ્રાઇડ રાઇસ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. જામનગરી તીખા ઘુઘરા (Jamnagariarii Tikha Ghughra Recipe In Gujarati)
  2. રાજકોટ ની લીલી ચટણી (Rajkot Lili Chutney Recipe In Gujarati)
  3. દુધીના મુઠીયા(Dudhi Muthiya Recipe in Gujarati)
  4. બ્રેડ લઝાનિયા(Bread Lasagna Recipe In Gujarati)
  5. મમરા ની ચટપટી
  1. શીર્ષક - સંભાર મસાલો
  2. કેરેમલાઇસ ઓનિયન રોસ્ટેડ ટોમેટો પાસ્તા (Caramelized Onion Roasted Tomato Pasta Recipe In Gujarati)
  3. એવાકાડો ડ્રાયફ્રુટ સ્મુધી(Avocado Dryfruit Smoothie Recipe In Gujarati)
  4. ઈડલી અને ઢોંસા નું ખીરું(Idly - Dosa Batter Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16494973
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close