રાજકોટ ની લીલી ચટણી (Rajkot Lili Chutney Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#RJS
#cookpadindia
#cookpadgujarati
રાજકોટ ની લીલી ચટણી
રાજકોટ ની લીલી ચટણી (Rajkot Lili Chutney Recipe In Gujarati)
#RJS
#cookpadindia
#cookpadgujarati
રાજકોટ ની લીલી ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્સરની જારમાં શીંગદાણા લઈ તેને ક્ર્સ કરી એને ૧ બાઉલ મા કાઢી બાજુ પર રાખો
- 2
હવે એ જ જારમાં સમારેલા લીલા મરચાં, હિંગ, હળદર, મીઠું અને લીંબુનો રસ ઉમેરીને ક્રશ કરી લો... પછી તેમા તૈયાર કરેલો સિંગદાણાનો ભૂકો ઉમેરી ફરી થોડું મિક્સ કરી લેવાનું છે જેથી ચટણી તૈયાર થઈ જશે.... હવે એને સીલીકોન મોલ્ડ મા ભરો & ૧૦ મિનિટ પછી અનમોલ્ડ કરો
- 3
આ ચટણીને એર ટાઇટ ડબ્બામાં ભરી ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે જ્યારે વાપરવી હોય ત્યારે તેને ઢીલી કરવા તેમાં પાણી કે દહીં નાખી બરાબર મીક્સ કરી વાપરી શકાય છે.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજકોટ સ્પેશિયલ લીલી ચટણી (Rajkot Special Lili Chutney Recipe In Gujarati)
રાજકોટ સ્પેશિયલ લીલી ચટણી#RJS #રાજકોટ_જામનગર_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeરાજકોટ સ્પેશિયલ લીલી ચટણી -- સ્વાદ માં તીખી - ચટપટી અને ફટાફટ બની જાય એવી આ ચટણી દરેક ફરસાણ સાથે ખાવાની મજા આવે છે. Manisha Sampat -
રાજકોટ ની લીલી ચટણી (Rajkot Lili Chutney Recipe In Gujarati)
#RJS રાજકોટ ની લીલી ચટણી ઓહહૂ મોમા પાણી આવી જાય હો આજ બનાવી છે Harsha Gohil -
લસણ ની સુકી ચટણી (Garlic Dry Chutney Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiલસણ ની સૂકી ચટણી Ketki Dave -
-
-
રાજકોટ ની સ્પેશિયલ ચટણી (Rajkot Special Chutney Recipe In Gujarati)
#RJS #રાજકોટ સ્પેશિયલ આ ચટણી ગાંઠિયા, ફરસાણ,ઢોકળા,પુડલા વગેરે મા વપરાય છે Vandna bosamiya -
રાજકોટ ની ફેમસ લીલી ચટણી (Rajkot Famous Lili Chutney Recipe In Gujarati)
#CT મૈં સીટી ફેમસ વાનગી માં રાજકોટ ની ફેમસ ગોરધન ભાઈ ની ચટણી બનાવી છે.આ ચટણી બનાવવા માં ખુબજ સરળ છે તેમજ આ ચટણી ને તમે ૧૫ દિવસ સુધી સ્ટોર કરી વાપરી શકો છો. Heejal Pandya -
રાજકોટ ની ચટણી(Rajkot Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4#Chutney#GUJARATI#COOKPADGUJ#COOKPADINDIA રાજકોટ ની આ સુકી ચટણી બંને જ પ્રખ્યાત છે. આ ચટણી ને ખાખરા, થેપલા, ભાખરી, ઢોકળા વગેરે સાથે ખાઈ શકાય છે. આ ચટણી લાંબા સમય સુધી સાચવી શકાય છે. Shweta Shah -
-
રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)
#RJS#Rajkotrecipe#rajkotfamouschataniરાજકોટ ની પ્રખ્યાત ચટણી રાજકોટ સાથે સાથે સૌરાષ્ટ્ર, ગુજરાત અને એમ કહી શકાય કે આખી દુનિયા માં, તેનાં તીખાં અને ચટપટા સ્વાદ વાળી આ ચટણી પ્રખ્યાત છે.□આ ચટણી લાંબા સમય સુધી બગડતી ન હોવાથી મુસાફરી દરમ્યાન લોકો સાથે રાખે છે.□રાજકોટ ના ફાફડા,ગાંઠિયા,ભજીયા,ચીકી ની સાથે સાથે આ ચટણી પણ ખૂબ જ પ્રખ્યાત છે.□ખૂબ જ સરળ અને ઝડપી બની જતી આ ચટણી નો ઉપયોગ ખાસ કરી ને વેફર સાથે કે ફરસાણ, સેન્ડવીચ અને ભજીયા સાથે સહેજ લચકા પડતી કરી ને વાપરે છે. Krishna Dholakia -
રાજકોટ ની ફેઈમસ ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)
#RJS#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
લાલ મરચાની ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલાલ મરચા ની ચટણી Ketki Dave -
-
રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot Famouse Chutney Recipe In Gujarati)
#GA4#Week4ઘરે બનાવી સ્ટોર કરી શકાય છે રાજકોટ ની પ્રખ્યાત ચટણી Dilasha Hitesh Gohel -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલસણની ચટણીલસણ ની તમતમાટ ચટણી Ketki Dave -
રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJS#cookpadgujarati#cookpadindia રાજકોટ ની આ ચટણી ટેસ્ટ માં તીખી હોય છે.તેમાં લીલા મરચાં, શીંગદાણા,મીઠું,હળદર અને લીંબુ નો ઉપયોગ કરી બનાવાય છે તે ગાંઠિયા,ફાફડા,ભજીયા,ચાટ,સેન્ડવિચ માં વ્યરાય છે.આ ચટણી બનાવતી વખતે પાણી નો ઉપયોગ નથી થતો એટલે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે અને જ્યારે ઉપયોગ માં લેવી હોય ત્યારે તેમાં દહીં,છાશ કે પાણી નો ઉપયોગ કરી ઢીલી કરી ને વપરાય છે. Alpa Pandya -
રાજકોટ ની લીલી ચટણી
#ચટણીઆ ચટણી રાજકોટ ની ફેમસ ચટણી છે. જે ઘરમાં બનાવી ને સાચવી શકાય... ફ્રીજ માં મુકી દો.. એમાં થોડું પાણી ઉમેરીને વાપરવા નાં ઉપયોગ માં લઇ શકાય.. Sunita Vaghela -
રાજકોટ ની ફેમસ ચટણી(Rajkot famous Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RJS Sneha Patel -
રાજકોટની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJS#રાજકોટ ને જામનગર રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
રાજકોટ ની ચટણી
#cookpadindiaઆ ચટણી રાજકોટ માં ગોરધન ભાઈ ની ખુબ ફેમસ છે આ ચટણી વેફર ચેવડો,સેન્ડવીચ અને ફરસાણ સાથે સરસ લાગે છે. Rekha Vora -
રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJSશીંગ દાણા અને તીખાં લીલાં મરચાં વાળી આ ચટણી રાજકોટ ની શાન છે, ફાફડા ગાંઠીયા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ચટણી (Chutney Recipe In Gujarati)
રાજકોટ /જામનગર /સ્પેશિયલ રેસીપી#RJS : ચટણી રાજકોટ મા ગોરધનભાઈ ની ચટણી વખણાય છે .આ ચટણી કોઈપણ ફરસાણ , ચાટ કે પછી વેફર સાથે પણ ખાઈ શકાય છે. આ ચટણી ખાટી અને તીખી હોય છે. Sonal Modha -
-
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
#RJS રાજકોટ માં રસીકભાઇ નો ચેવડો ફેમસ છે, સાથે લીલી ચટણી પણ મળે.આજે મેં એવી જ લીલી ચટણી બનાવી ખૂબજ સરસ બની. 😋 Bhavnaben Adhiya -
રાજકોટની સૂકી ચટણી (Rajkot's Dry chutney recipe in Gujarati) (Jain)
#RJS#RAJKOT#CHUTNEY#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
જામફળ ની ચટણી (Guava Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiજામફળ ફુદીના ની ચટણી Ketki Dave -
-
રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)
#RJS#rajkot_special#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
રાજકોટ ની ચટણી (Rajkot Chutney Recipe In Gujarati)
#RJSજામનગર સ્પેશ્યલ રેસીપીઆ ચટણી તો ખુબ જ પ્રખ્યાત છે અને રોટલી, થેપલા કે પછી ફરસાણ સાથે ખુબ જ સરસ લાગે છે. Arpita Shah
More Recipes
- દુધીના મુઠીયા(Dudhi Muthiya Recipe in Gujarati)
- ખાટી મીઠી કઢી(Khati Mithi Kadhi Recipe In Gujarati)
- સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
- રોસ્ટેડ ટોમેટો & કેરેમલાઈઝ્ડ ઓનિયન પાસ્તા(Roasted Tomato Caramelized Onion Pasta Recipe In Gujarati)
- બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16487192
ટિપ્પણીઓ (34)