ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

Pinky bhuptani @cook_26759260
વાર-તહેવારે આપણે ફરાળી વાનગીઓ બનાવતા હોય છે.પણ તળેલી વાનગી દરેક વખતે ફાવતું નથી.એટલે આજે આપણે ફરાળી ઢોકળા બનાવીશું.છોકરા ના ટીફીન માં પણ સરસ લાગે છે.
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
વાર-તહેવારે આપણે ફરાળી વાનગીઓ બનાવતા હોય છે.પણ તળેલી વાનગી દરેક વખતે ફાવતું નથી.એટલે આજે આપણે ફરાળી ઢોકળા બનાવીશું.છોકરા ના ટીફીન માં પણ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મોરૈયા અને સાબુદાણાને ક્રશ કરી દહીં માં પલાળી દેવા. જરૂર જણાય તો પાણી ઉમેરવું. 10 થી 15 મિનિટ રહેવા દેવું.
- 2
ત્યારબાદ તેમાં મીઠું અને ક્રશ કરેલા મરચા નાખી હલાવી લેવું. તૈયાર થયેલા ખીરામાંથી ઢોકળાની થાળી મૂકવી. દસ મિનિટ પછી એકદમ સરસ પોચા અને સ્વાદિષ્ટ ઢોકળા તૈયાર થશે. ઢોકળા ઠરે એટલે તેના પીસ પાડી તેલ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16495731

ટિપ્પણીઓ