અમૃતસરી પનીર ભૂરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
શેર કરો

ઘટકો

  1. સબ્જી બનાવવા માટે
  2. ૩ નંગમોટી ડુંગળી
  3. ૨૦૦ ગ્રામ પનીર
  4. ૩ નંગટામેટા
  5. થી ૧૦ નંગ લસણ ની કળી કરદ કરી ને
  6. ૩ નગલીલા મરચા ગોળ કટ કરી ને
  7. ૫૦ ગ્રામ બટર
  8. ૧ મોટી ચમચીતેલ
  9. ૨ ચમચી ઝીણી સમારેલી કોથમીર
  10. મસાલો બનાવવા માટે
  11. ૨ ચમચીબટર
  12. ચમચી બેસન
  13. ૧/૪ ટી સ્પૂનહળદર
  14. સ્વાદ મુજબ મીઠું
  15. ૧+૧/૨ ચમચી મરચું પાઉડર
  16. ૧ ચમચીધાણા પાઉડર
  17. ૧/૨ ચમચીઆમચૂર પાઉડર
  18. ૧ ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા એક કડાઈ માં બટર લો બટર સહેજ ગરમ થાય એટલે તેમાં બેસન નાખી સતત ધીમા ગેસ પર હલાવતા રહો બેસન ને પાંચ મિનિટ સુધી સેકવું પછી તેમાં હળદર એડ કરી ને બે મિનિટ સુધી હલાવો પછી તેમાં મરચું પાઉડર,.મીઠું,આમચૂર પાઉડર અને ધાણા પાઉડર એડ કરી મિક્સ કરી લો અને પછી તેમાં ૧/૩ કપ પાણી એડ કરી ને બરાબર મિક્સ કરી ને બેસન ને શેકી લી

  2. 2

    પછી એક કડાઈ માં બટર અને તેલ લો બટર ગરમ થાય એટલે તેમાં લાંબી સ્લાઈસ કરેલી ડુંગળી નાખી દો ડુંગળી થોડી સતદાઈ જાય એટલે તેમાં ક્રશ કરેલ લસણ નાખી ને કટ કરેલા લીલા મરચાં એડ કરી લો અને પાંચ મિનિટ સુધી સાંતળો

  3. 3

    પછી તેમાં લાંબી સ્લાઈસ કરેલ ટામેટા એડ કરી લો અને ધીમા ગેસ પણ ટામેટા ને ચડવા દો ટામેટા ગરી જાય એટલે આપડે તૈયાર કરેલ બેસન નો મસાલા માંથી બે ચમચી મસાલો એડ કરી લો અને તેને બરાબર મિક્સ કરી લો પછી તેમાં હાથ થી મસળી ને પનીર ને ગ્રેટ કરવું અને એને એડ કરી લો અને મિક્સ કરી એક કપ પાણી ઉમેરો અને ધીમી આંચ પર સબ્જી ને થવા દો

  4. 4
  5. 5

    દસ મિનિટ સુધી ધીમી આંચ પાણી બડી જાય અને તેલ છું ટુ પડે એટલે તેમાં ઝીણી સમારેલી કોથમીર છાંટી મિક્સ કરો

  6. 6

    તૈયાર અમૃતસરી પનીર ભૂરજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes