ભરેલાં મરચાં (Bharela Marcha Recipe In Gujarati)

Jyoti Joshi @Jyoti1982
#CJM
ભરેલાં મરચાં એ સાઈડ ડીશ તરીકે ખવાતી રેસીપી છે. વઢવાણી મરચાં અને બેસનનું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.
ભરેલાં મરચાં (Bharela Marcha Recipe In Gujarati)
#CJM
ભરેલાં મરચાં એ સાઈડ ડીશ તરીકે ખવાતી રેસીપી છે. વઢવાણી મરચાં અને બેસનનું કોમ્બિનેશન સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બેસનને કોરું શેકી લો. મરચાંને ધોઈ લૂછી ડીંટિયા કાઢી બી કાઢી સાફ કરી લો.
- 2
બેસનમાં બધા મસાલા, તેલ, ખાંડ ઉમેરી મિક્સ કરી લો.
- 3
હવે સાફ કરેલા મરચાં માં બેસન ભરી લો. એક કઢાઈમાં તેલ લઇ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે એક એક કરી મરચાં ઉમેરો.
- 4
મરચાં એકબાજુ થી થાય એટલે એને પલટાવી થોડીવાર થવા દો.
- 5
તૈયાર છે ભરેલાં મરચાં. ઠંડા થાય એટલે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16503502

ટિપ્પણીઓ