કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#ATW3
#TheChefStory
#PSR
#cookpadgujarati
#cookpadindia
#cookpad
ચીઝ અંગુરી કોફતા કરી એક પંજાબી સ્ટાઇલનું ગ્રેવીવાળું શાક છે. આ શાકમાં કોફતા બનાવવામાં ચીઝ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બટાકા, ચીઝ અને પનીર નો ઉપયોગ કરીને બનાવેલા આ કોફ્તાને પંજાબી સ્ટાઇલ ની રેડ ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. પંજાબી રેડ ગ્રેવી સાથે આ કોફતા નો સ્વાદ ખુબ જ સરસ આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મીનીટ
4 લોકો માટે
  1. ટામેટાં ડુંગળી ની પ્યુરી બનાવવા માટે:
  2. 1 tbspતેલ
  3. 1 tbspઘી
  4. 4લવીંગ
  5. 2તજના ટુકડા
  6. 5ગ્રીન ઇલાયચી
  7. 4આખા મરી
  8. 1તમાલપત્ર
  9. 1 tspજીરુ
  10. 8-10 નંગકાજુ
  11. 1 tbspઆદુ મરચાની પેસ્ટ
  12. 3મીડીયમ સાઇઝ ડુંગળી
  13. 5-6કળી લસણ
  14. 5મીડીયમ સાઇઝ ટામેટાં
  15. 1/2 tspહળદર
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. ચીઝી કોફતા બનાવવા માટે:
  18. 1મોટી સાઈઝનું બાફીને મેશ કરેલું બટાકુ
  19. 1/2 કપખમણેલું ચીઝ
  20. 1/4 કપખમણેલું પનીર
  21. 1 Tspસમારેલા લીલા મરચા
  22. 1 Tbspસમારેલા લીલા ધાણા
  23. 1 Tspમરી પાઉડર
  24. 1 Tspકસૂરી મેથી
  25. મીઠું સ્વાદ અનુસાર
  26. 1 Tbspકોર્ન ફ્લોર
  27. તળવા માટે તેલ
  28. ફાઇનલ સબ્જી બનાવવા માટે:
  29. 1 Tbspતેલ
  30. 1 Tbspઘી
  31. 1 Tspજીરુ
  32. 1 Tspખમણેલું લસણ
  33. 1/2 કપસમારેલા કાંદા
  34. 1 Tbspસમારેલા લીલા મરચા
  35. 1 Tbspલાલ મરચું પાઉડર
  36. 1/2 Tspહળદર
  37. 1 Tbspધાણાજીરું
  38. 1 Tspગરમ મસાલો
  39. 1 Tspકસૂરી મેથી
  40. સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    એક કડાઇમાં ઘી તેલ ગરમ મૂકી તેમાં જીરું, તજ, લવિંગ, ઇલાયચી તમાલપત્ર, મરી ઉમેરો. ત્યારબાદ તેમાં ડુંગળીના મોટા ટુકડા અને લસણ ઉમેરીને બે મિનિટ માટે કુક થવા દો.

    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ, કાજુના ટુકડા અને ટમેટાના મોટા ટુકડા ઉમેરો. 1/4 કપ પાણી, હળદર અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી ટામેટાં નરમ થઈ જાય ત્યાં સુધી તેને કુક થવા દો. ત્યારબાદ ગેસ ઑફ કરી તેને સાવ ઠંડું થઇ જવા દો.

    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિક્સર ની જારમાં આ તૈયાર કરેલા મિશ્રણને ઉમેરી તેની પ્યુરી બનાવી લો. આ પ્યુરીને સાઈડ પર રાખી દો.

    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક બાઉલમાં બાફીને મેશ કરેલું બટાકુ લઈ તેમાં પનીર અને ચીઝ ઉમેરો.

    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં સમારેલા લીલા મરચા, લીલા ધાણા અને મરી પાઉડર ઉમેરો.

    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સ્વાદ અનુસાર મીઠું, કસૂરી મેથી અને કોર્ન ફ્લોર ઉમેરો.

    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બધુ બરાબર રીતે મિક્સ કરી હાથથી તેના નાના બોલ્સ બનાવો. આ બોલ્સને કોર્ન ફ્લોર સાથે રગદોળી લો.

    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં આ તૈયાર કરેલા બોલ્સને મીડીયમ ટુ હાઈ ફ્લેમ પર તળી લો. જેથી આપણા ક્રિસ્પી અને ચીઝી કોફતા તૈયાર થઈ જશે.

    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    એક કડાઈમાં ઘી અને તેલ મિક્સ માં ગરમ કરી તેમાં જીરું, ખમણેલું લસણ અને સમારેલા કાંદા ઉમેરો.

    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે તેમાં સમારેલા લીલા મરચા ઉમેરી બધું બરાબર રીતે સાંતળી તેમાં લાલ મરચું પાઉડર, હળદર અને ધાણાજીરું ઉમેરી બરાબર રીતે મિક્સ કરો.

    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે તેમાં તૈયાર કરેલી ટામેટાં ડુંગળીની પ્યુરી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી 5 થી 7 મીનીટ માટે હાઇ ફ્લેમ પર કુક કરો.

    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    ગરમ મસાલો, કસુરી મેથી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર રીતે મિક્સ કરો.

    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    ગેસની ફ્લેમ ઓફ કરી લીલા ધાણા વડે ગાર્નિશ કરી ગરમાગરમ ગ્રેવી, સબ્જીને સર્વ કરવા માટે તૈયાર રાખો.

    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
  16. 16

    ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ16ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર September 14, 2022 01:57
Rajkot

ટિપ્પણીઓ (46)

Indumati Shah
Indumati Shah @happycooking2205
February 25, 2023 17:45
Lovely
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. અપરાજિતા ના ફૂલ નુ શરબત (Aparajita Flower Sharbat Recipe In Gujarati)
  2. જીની ઢોંસા (Jini Dosa Recipe In Gujarati)
  3. પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
  4. ઘઉં અને સોયાબીન ની રોટલી (Wheat Soyabean
  5. પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
  1. મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
  2. વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe In Gujarati)
  3. પનીર મખની (Paneer Makhani Recipe In Gujarati)
  4. ચીઝી કોર્ન (Cheesy Corn Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16500578
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close