ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)

Jayshree Chotalia @jay_1510
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા ધાણા ધોઈ ને સમારી લેવા.ફુદીનો પન ધોઈ ને પાન છુટા કરી લેવા.લસણ, મરચા, શીંગદાણા ને બરફ ના ક્યુબ નાખી મિક્ષી માં વાટી લેવું 1 લીંબુ ને જરૂર મુજબ મીઠું નાખવું. ફરી જરાં વાટી બધું મિક્સ કરી થઇ બધું બરાબર વટાઈ જાય એટલે ચટણી તૈયાર..
Nonth:- બરફ ના ક્યુબ નાખવા થી ચટણી નો કલર એકદમ ગ્રીન રહેશે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16514495



ટિપ્પણીઓ (7)