લસુની તડકા દાળ (Lasuni Dal Tadka Recipe In Gujarati)

hetal shah @cook_26077458
#DR
આજે મે મગ ની દાળ માં લસણ નો ડબલ તડકો કરવ્યો છે જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે
લસુની તડકા દાળ (Lasuni Dal Tadka Recipe In Gujarati)
#DR
આજે મે મગ ની દાળ માં લસણ નો ડબલ તડકો કરવ્યો છે જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ દાળ ને બરાબર ધોઈ બાફી લેવી ત્યાર પછી તેમાં મીઠું, ધાણા જીરું પાઉડર અને ખાંડ ઉમેરો
- 2
હવે એક કૂકર મા ઘી ગરમ કરવું તેમાં જીરું,મીઠા લીમડા ના પાન અને લીલા મરચાં ઉમેરો
- 3
ત્યાર બાદ આદુ લસણ ની પેસ્ટ અને હળદર ઉમેરી મિક્સ કરો હવે તેમાં ડુંગળી ઉમેરો
- 4
બરાબર મિક્સ કરો હવે તેમાં ટામેટાં અને બાફેલી મગ દાળ ઉમેરો પછી તેમાં પાણી ઉમેરી મિક્સ કરવું હવે કૂકર માં 2 સીટી લગાવવી
- 5
હવે આપડી દાળ રેડી થઈ ગઈ છે હવે તડકા માટે ગાય નું ઘી ગરમ કરવું તેમાં જીરું લાલ સૂકું મરચું અને લસણ ના ટુકડા ઉમેરી સાંતળો
- 6
હવે સર્વિંગ બાઉલ માં દાળ કાઢી ઉપર થી લસણ નો તડકો કરી લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16526582





















ટિપ્પણીઓ