છુટી દાળ (Chutti Dal Recipe In Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી મગ ની ફોતરાદાળ
  2. ૧ ચમચી રાઇ
  3. ૩-૪ નંગ લવિંગ
  4. ૩ લીલા મરચાં
  5. ૧ ચમચી લસણની પેસ્ટ
  6. ૧ ચમચી હળદર
  7. ૧ ચમચી મરચાં નો ભુકો
  8. મીઠું
  9. તેલ
  10. લીંબુ નો રસ
  11. સર્વિંગ માટે🌹🌹🌹
  12. ઝીણી સમારેલી ડુંગળી
  13. ઝીણા સમારેલ ટામેટા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકી દાળ લઈ તેને થોડીવાર પલડવા દેવાની.

  2. 2

    ત્યારબાદ કુકર મા તેલ લઈ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, હળદર, લીમડો, ઝીણાસમારેલ મરચાં, લસણ ની પેસ્ટ નાખી દાળ વઘારી,તેમાં મીઠું અને પા વાટકી પાણી નાખી 4/5સીટી વગાડી દેવાની.

  3. 3

    ત્યારબાદ કૂકર ઠંડું થાય એટલે મરચાં નો ભૂકો લીંબુ નાખી ડુંગળી,ટામેટાં કોથમીર નાખી સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

Similar Recipes