કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#TRO
આજે મે પંજાબી કઢી બનાવી છે આમ તો બધા ના ઘરે અલગ અલગ કઢી તો બનતી જ હોય છે ગુજરાતી કઢી ,બટાકા ની કાઢી,ભીંડા ની કઢી એવી જ રીતે આ પંજાબી કઢી છે જે ટેસ્ટી બને છે અમારા ઘરે બધા ને બહુ જ ભાવે છે

#TRO
આજે મે પંજાબી કઢી બનાવી છે આમ તો બધા ના ઘરે અલગ અલગ કઢી તો બનતી જ હોય છે ગુજરાતી કઢી ,બટાકા ની કાઢી,ભીંડા ની કઢી એવી જ રીતે આ પંજાબી કઢી છે જે ટેસ્ટી બને છે અમારા ઘરે બધા ને બહુ જ ભાવે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  • 1 કપદહીં
  • 4 ચમચીબેસન
  • 3 નંગ લીલા મરચાં
  • 5-7લસણ ની કળી
  • 2 ચમચીઘી
  • 1 ચમચીજીરૂ
  • 1 નંગલાલ સૂકું મરચું
  • 5-7મીઠા લીમડા ના પાન
  • 3લવિંગ
  • 1નાનો ટુકડો તજ
  • 1ડુંગળી
  • 1નાનો ટુકડો આદુ
  • 1/2 ચમચીહળદર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • જરૂરિયાત અનુસાર કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દહીં અને બેસન ને બ્લેન્ડર થી બલન્ડ કરી લો લીલા મરચાં અને લસણ મે વાટી લો

    પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડામાં ઘી ગરમ કરવું તેમાં જીરું, લાલ સૂકું મરચું,મીઠા લીમડા ના પાન,તજ અને લવિંગ ઉમેરો

    પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં વાટેલા મરચા લસણ ઉમેરો હવે ડુંગળી ઉમેરો અને આદુ ને છીણી ને ઉમેરો

    પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં હળદર ઉમેરી મિક્સ કરો હવે બેસન અને દહીં નું મિશ્રણ ઉમેરો ત્યાર બાદ મીઠું ઉમેરો

    પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળો

    પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર થી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો

    પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર October 20, 2022 09:12
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પંજાબી Kadhi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાન મુખવાસ (Pan Mukhwas Recipe In Gujarati)
  2. લવિંગ,સંચળ, અજમા ફ્લેવરની ચટપટી સેવ
  3. પાઉં બટાકા (Paav bataka recipe in Gujarati)
  4. ચાઇનીઝ ડ્રાય મસાલા પાસ્તા જૈન (Chinese Dry Masala Pasta Jain Recipe In Gujarati)
  5. સૌરાષ્ટ્ર ફેમસ ફાફડા (વાનવા)
  1. નવસારી પાવ બટાકા (Navsari Famous Pav Bataka Recipe In Gujarati)
  2. મેગી ફ્લેવર ફરસી પૂરી (Maggi Flavour Farsi Poori Recipe In Gujarati)
  3. લવિંગ,સંચળ, અજમા ફ્લેવરની ચટપટી સેવ
  4. ચકરી ચાટ પૂરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16575791
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close