પાન મુખવાસ (Pan Mukhwas Recipe In Gujarati)

#DTR
#cookpadindia
#cookpadgujrati
દિવાળી નિમિત્તે બધા ના ઘરે અવનવા મુખવાસ બનતા હોય છે ક્યારેક સમય ના અભાવે આપણે બહાર થી પણ લાવીએ છીએ .પાન મુખવાસ મુખ્યત્વે મીઠી મસાલા પાન માં વપરાતી વસ્તુઓ નો બને છે ,પછી તેમાં ફેન્સી બનાવવા માટે કલરફૂલ વરિયાળી ,ડ્રાય ખજૂર અને ખારેક ઉમેરાય છે ..મે આજે અવેલેબલ (બજાર માં મલ્યા એ)ઘટકો થી એટલેકે 17 વસ્તુ થી આ પાન મુખવાસ બનાવ્યો છે ,ખૂબ જ સરસ બન્યો છે
પાન મુખવાસ (Pan Mukhwas Recipe In Gujarati)
#DTR
#cookpadindia
#cookpadgujrati
દિવાળી નિમિત્તે બધા ના ઘરે અવનવા મુખવાસ બનતા હોય છે ક્યારેક સમય ના અભાવે આપણે બહાર થી પણ લાવીએ છીએ .પાન મુખવાસ મુખ્યત્વે મીઠી મસાલા પાન માં વપરાતી વસ્તુઓ નો બને છે ,પછી તેમાં ફેન્સી બનાવવા માટે કલરફૂલ વરિયાળી ,ડ્રાય ખજૂર અને ખારેક ઉમેરાય છે ..મે આજે અવેલેબલ (બજાર માં મલ્યા એ)ઘટકો થી એટલેકે 17 વસ્તુ થી આ પાન મુખવાસ બનાવ્યો છે ,ખૂબ જ સરસ બન્યો છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી એકઠી કરી લેવી.નાગરવેલ ના પાન ધોઈ મે કોરા કરી તેની દાંડી કળી લેવી.
- 2
હવે બધા પાન ને ફોટામાં બતાવ્યાં મુજબ સમારી લેવા.મીઠા મુખવાસ માં મેન્થોલ અને સેંટેડ સોપારી હોય છે.મોટા વાસણ માં ઘણાદાળ,વરિયાળી,કલર વરિયાળી, સળી સોપારી,મીઠો મુખવાસ બધું લેવું.
- 3
પહેલા સૂકા ઘટકો લેવા.ઇલાયચી ના દાણા કાઢી ને લીધા છે, સુગંધી,કાથો, ઉમેરો.
- 4
કોપરા નુ ખમણ, દળેલી ખાંડ,મીઠી ચટણી,ગુલકંદ,ટુટી ફ્રુટી ઉમેરવા.
- 5
પછી જેલી અને છેલ્લે સમારેલા નાગરવેલ ના પાન ઉમેરી બધું હાથેથી મિક્સ કરી લેવું. છેલ્લે ચેરી અને સિલ્વર બોલ થી સજાવી લેવો.
- 6
તૈયાર છે પાન મુખવાસ.હવા ચુસ્ત ડબ્બા માં ભરી,ફ્રીઝ માં સ્ટોર કરવાથી 1 મહિના સુધી સરો રહે છે.
- 7
- 8
Similar Recipes
-
પાન મુખવાસ (Pan Mukhvas Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujaratiઆ મુખવાસ મે દિવાળી પછી બીજી વખત મારી બહેન માટે બનાવ્યો .કારણ કે પાન મુખવાસ એનો ફેવરિટ છે . મારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે .. Keshma Raichura -
પાન મુખવાસ
તાજા નાગરવેલ ના પાન નો મુખવાસ ખાવામા સ્વાદિષ્ટ લાગે છે જે મેં બનાવવીયો...અમારા બધા નો ફેવરિત છે... Harsha Gohil -
-
-
-
પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
#TCખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ એવો પાન મુખવાસ ખૂબ સરળ રીતે ઘરે બનાવી શકાય છે અને આ બધી વસ્તુ પાન નું મટીરીયલ મળતું હોય ત્યાં સરળ રીતે મળી જશે આમાં તમે મેનથહોલ પણ ઉમેરી શકો છો Dipal Parmar -
મસાલા પાન (Masala Paan Recipe In Gujarati)
#RC4#week4જમ્યા પછી મસાલા પાન ખાવાથી જમેલુ સરળતાથી પાચન થઈ જાય છે. મારા ઘરના ગાર્ડનમાં નાગરવેલનાં પાન ઉગે છે એટલે દવા વગરના ઓર્ગેનિક પાન મળી રહે છે. નાગરવેલનાં પાન શરદી કે ઉધરસ હોય તો પણ મટાડે છે. Kajal Sodha -
-
પાન મુખવાસ
#દિવાળી દિવાળીના તહેવારમાં મીઠાઈ અને ફરસાણ નુ જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ મુખવાસ નુ પણ છે તો આજે આપણે મીઠાઈ ફરસાણ થી અલગ દિવાળી સ્પેશ્યલ મહેમાનો માટે મુખવાસ બનાવી. Bansi Kotecha -
નાગરવેલ પાન નો મુખવાસ (Nagarvel Paan Mukhvas Recipe In Gujarati)
- નાગરવેલ ના પાન નુ બિડુ શ્રીકૃષ્ણ ભગવાને ધરાઇ છે.- જમયા પછી મુખવાસ લેવાથી પાચન માટે ગુણકારી છે.- નાગરવેલ ના પાન ખાવા થી શરદી ઉઘરસ મા ફેરપડે છે, અને કફ છુટો પાડે છે અને કોરોના જેવા ફ્લુ માં પણ ઘણી રાહત આપે છે. Payalmehta3892@gmail.com -
પાન મુખવાસ
#ઇબુક૧# પોસ્ટ ૧૧#૧૧આ પાન નો મુખવાસ એ મીઠું પાન ખાતા હોય તેવું જ લાગે છે.અને આ પાન ને તમે ૫ થી૬ મહિના સુધી સાચવી શકો છો. અને જમીયા પછી તો બધા ને ત્યાં મુખવાસ ખવાતો જ હોય છે .તો તમે બધાં પણ મુખવાસ માં પાન નો મુખવાસ જરૂર બનાવજો. Payal Nishit Naik -
-
ડ્રાય કોકોનટ મુખવાસ (Dry Coconut Mukhwas Recipe In Gujarati)
#CR#PR ઝડપ થી બનતો આ મુખવાસ ટેસ્ટ મુ ખૂબ સરસ લાગે છે.ઘરે ગેસ્ટ આવે અને મુખવાસ ન હોય તો આ મુખવાસ જલ્દી થી બની જાય છે.જો નાગર વેલ ના પાન મા આ મુખવાસ નાખી અને તેમાં થોડો ગુલકંદ નાખો તો મસાલા પણ ઘરે સરસ તૈયાર થઈ જાય. Vaishali Vora -
-
-
-
નાગરવેલ નુ મીઠું પાન
#RJS નાગર વેલ મારા ધર મા લગાડી છે જામનગર ના પાન પ્રખ્યાત છે મારા ફેવરીટ છેKusum Parmar
-
મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
દિવાળી માટે ખાસ મુખવાસ બનાવ્યો છે..જે બોવ જ સરલ છે..અને ગુજરાતી લોકો ને જમ્યા પછી મુખવાસ ના ખાઈ તો જમ્યા ની મજા જ ના આવે..#કુકબૂક Twinkle Bhalala -
-
પાન નો મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
#DTRદિવાળી પર દર વર્ષે બનતો પાનનો ટેસ્ટી મુખવાસ Jigna buch -
-
-
-
-
મીઠુ નાગરવેલ નુ પાન
#RB17 Week17 સરસ બપોરનું ભોજન કરીયે ને ઉપર મીઠું પાન ખાવા મલિજાય વાહ મજા આવે.આજે મેં પાન બનાવિયા.બધા ના ફેવરિત છે. Harsha Gohil -
પાન મુખવાસ ચિક્કી (Paan Mukhwas Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chikkiઉત્તરાયણ ના તહેવાર માટે આપણે ચિક્કી તો બનાવતાસજ હોઈએ છે અને ચિક્કી ખાસ કરી ને આપણે મમરા, શીંગદાણા કે તલ ની બનાવતા હોઈએ છીએ પણ મેં આ એક અલગ રીતે ચિક્કી બનાવી છે. પાન મુખવાસ ચિક્કી જે મોઢા માં મુકતા જ મીઠું પાન ખાતા હોય એવું લાગશે. Sachi Sanket Naik -
-
ગ્રીન મેંગો માર્મલેડ પાન (Green mango marmalade pan recipe in gujarati)
#કૈરીપાન ના રસિયા તો ઘણા હશે.. ઘણા પ્રકાર ના પાન ખાધા હશે બધાએ.. પણ જો આ પાન એકવાર ચાખી લે તો વારે વારે ઘરે જ બનાવી ને ખાસે પાન બધા... Dhara Panchamia
More Recipes
ટિપ્પણીઓ (29)