કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#TRO
દિવાળી માં કામ વધારે રહે નાસ્તા બનાવવા ના હોવાથી ઝટપટ બની જાય એવું અને છોકરાઓ ની પસંદ ના મસાલા પાસ્તા બનાવિયા છે ટેસ્ટી અને ફટાફટ બની જાય છે

#TRO
દિવાળી માં કામ વધારે રહે નાસ્તા બનાવવા ના હોવાથી ઝટપટ બની જાય એવું અને છોકરાઓ ની પસંદ ના મસાલા પાસ્તા બનાવિયા છે ટેસ્ટી અને ફટાફટ બની જાય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  • 1બાઉલ પાસ્તા
  • 1 ચમચીતેલ(પાસ્તા બોઈલ કરવા)
  • 1 નંગટામેટું
  • 2 નંગડુંગળી
  • 1/2કેપ્સિકમ
  • 2 ચમચીગાજર
  • 4 ચમચીકોબી
  • 3 ચમચીતેલ
  • 2 ચમચીપાસ્તા મસાલો
  • 1 ચમચીટોમેટો સોસ
  • 1 ચમચીગ્રીન ચીલી સોસ
  • 1 ચમચીરેડ ચીલી સોસ
  • 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • 1/4 ચમચીચિલીફલેક્સ
  • 1/4 ચમચીઓરેગાનો
  • સ્વાદ પ્રમાણેમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટી તપેલી માં પાણી ગરમ કરી તેમાં મીઠું અને તેલ ઉમેરી ઉકાળો

    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં પાસ્તા ઉમેરી બરાબર બોઈલ કરવા

    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પાસ્તા બોયલ થઈ જાય એટલે તેને બહાર કાઢી ઉપર થી ઠંડુ પાણી રેડી દેવું અને બધું પાણી નીતરવા મૂકવા ત્યાર બાદ બધા વેજીટેબલ કટ કરી લેવા પછી એક કડાઈ માં તેલ ગરમ કરવું તેલ ગરમ થાય ત્યારે તેમાં ડુંગળી ઉમેરો

    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ગાજર,કેપ્સિકમ અને કોબી ઉમેરો

    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં ટામેટા ઉમેરો અને મિક્સ કરો અને 1 મિનિટ સાંતળો ત્યાર બાદ પાસ્તા મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો

    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ટોમેટો સોસ,ગ્રીન ચીલી સોસ અને રેડ ચીલી સોસ ઉમેરો

    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરો અને મિક્સ કરવું ત્યાર બાદ તેમાં બોયલ પાસ્તા ઉમેરો

    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે બરાબર મિક્સ કરી તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો અને મિક્સ કરો

    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે સર્વિંગ બાઉલ માં કાઢી ગરમ ગરમ મસાલા પાસ્તા ને સર્વ કરો

    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર October 20, 2022 02:44
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
October 20, 2022 09:00
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala પાસ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાન મુખવાસ (Pan Mukhwas Recipe In Gujarati)
  2. ચાઇનીઝ ડ્રાય મસાલા પાસ્તા જૈન (Chinese Dry Masala Pasta Jain Recipe In Gujarati)
  3. લવિંગ,સંચળ, અજમા ફ્લેવરની ચટપટી સેવ
  4. પાઉં બટાકા (Paav bataka recipe in Gujarati)
  5. બેસન ડ્રાયફ્રુટસ બરફી (Besan Dryfruit Barfi Recipe In Gujarati)
  1. પાલક ચણાની દાળનુ શાક (Palak Chana Dal Shak Recipe In Gujarati)
  2. મેથી પારા (Methi Para Recipe In Gujarati)
  3. પાન મુખવાસ (Pan Mukhwas Recipe In Gujarati)
  4. આદુ આંબા હળદર નો રસ (Ginger Mango Turmeric Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16575797
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close