કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#MBR1
પાણીપુરી એ એવું ફૂડ છે કે ડીશ છે જે નાના મોટા ,ગરીબ અમીર બધાનું પ્રિય હોય છે અને બધા જ ખાઇ શકે છે.આખા ભારત માં પ્રખ્યાત છે સ્ત્રીઓ નું ખાલી નામ છે પણ બધા નું ફેવરિટ છે

#MBR1
પાણીપુરી એ એવું ફૂડ છે કે ડીશ છે જે નાના મોટા ,ગરીબ અમીર બધાનું પ્રિય હોય છે અને બધા જ ખાઇ શકે છે.આખા ભારત માં પ્રખ્યાત છે સ્ત્રીઓ નું ખાલી નામ છે પણ બધા નું ફેવરિટ છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4- લોકો માટે
  • 50પૂરી (તૈયાર લીધી છે)
  • 5-7 નંગબટાકા બાફેલા
  • 3 નંગસૂકી ડુંગળી ઝીણી સમારેલી
  • 1 વાટકીચણા દેસી લાલ
  • 1 વાટકીઝીણી સેવ
  • 1 ચમચીસંચળ પાઉડર
  • 1 ચમચીઆમચૂર પાઉડર
  • 3-4 નંગ લીલા તીખા મરચા
  • 3-4 નંગ લીંબુ
  • 1 વાટકીફુદીના પત્તા
  • 1 વાટકીકોથમીર ઝીણી સમારેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા ને3-4 કલાક માંટે પલાળી રાખો બટાકા ને ચણા અલગ અલગ બાફી લો. બટાકા ને છૂંદી તેમાં ચણા, મીઠું, મરચું પાઉડર નાખી મીક્સ કરી દો

    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ફુદીના કોથમીર આદુ અને મરચા ને પીસી તેમાં પાણી નાખી ગાળી લો પછી મીઠું, ચાટ મસાલો,સંચળ,ઘણા જીરૂ,એક ચમચી જલ જીરા, કોથમીર ઝીણી સમારેલી નાખી પાણી તૈયાર કરો.બે થી ત્રણ લીંબુ નો રસ નાખી મિક્સ કરી લો.

    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પૂરી લો કાણા પાડો બટાકા નો માવો ભરી,સેવ ડુંગળી જીની સમારેલી નાખી પછી ફુદીના લીંબુ અને મરચા વાળુ મસ્ત સ્વાદિષ્ટ પાણી સાથે સર્વ કરો.

    પાણી પૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
પર November 06, 2022 12:29

ટિપ્પણીઓ (2)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
November 06, 2022 17:49
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કુકર પાવભાજી (Cooker Pavbhaji Recipe In Gujarati)
  2. મસાલા મિક્સ દાળ ચકરી (Masala Mix Dal Chakri Recipe In Gujarati)
  3. પાવભાજી તવા પુલાવ (Pavbhaji Tawa Pulao Recipe In Gujarati)
  4. મસાલા દૂધ (Masala Dudh Recipe in Gujarati)
  5. શક્કરપારા (ચાસણી માંથી)
  1. તવા ચપાટી (Tawa Chapati Recipe In Gujarati)
  2. તવા સબ્જી (Tawa Sabji Recipe In Gujarati)
  3. બર્ન્ટ કોર્ન (Burnt Corn Recipe In Gujarati)
  4. બર્ડ નેસ્ટ સ્વિટ ડિલાઈટ (Bird Nest Sweet Delight Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16610730
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close