પાવભાજી તવા પુલાવ (Pavbhaji Tawa Pulao Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
પાવભાજી તવા પુલાવ (Pavbhaji Tawa Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખાને પલાળી ને 80% બાફી ને રાંધી લેવા. હવે નોનસ્ટિક તવી ને ગરમ કરી તેલ અને ઘી વઘાર માટે ગરમ મૂકો.તેમાં જીરું અને હિંગ તતડે એટલે ડુંગળી સાંતળી લેવી.તેમાં આદુ,મરચા લસણ ની પેસ્ટ ઉમેરી તેને સાંતળી લેવી.
- 2
હવે ટામેટાની પેસ્ટ અને બધો મસાલો ઉમેરી મિક્સ કરી લેવું. તેમાં તેલ છૂટે પછી પાવભાજી ની ભાજી ઉમેરી મિક્સ કરી લો.
- 3
હવે તેમાં રાંધેલા ભાત ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકી ને 5 મિનિટ ધીમા તાપે ચડવા દેવું.ત્યારબાદ તેમાં બટર અને કોથમીર ઉમેરી ઉતારી લો.
- 4
હવે તૈયાર થયેલા પાવભાજી તવા પુલાવ માં ચીઝ ખમણી સર્વ કરો.સાથે સલાડ, દહીં અને પાપડ સર્વ કર્યા છે.
- 5
Similar Recipes
-
વેજ તવા પુલાવ (Veg Tava Pulao Recipe In Gujarati)
#dinner#rice#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
છોલે વેજ તવા પુલાવ (Chhole Veg Tawa Pulao Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWT Sneha Patel -
વેજ. તવા પુલાવ (Veg. Tawa Pulao Recipe In Gujarati)
#CWT#MBR1#week1#cookpadindia#cookpad_guj.#cookpad Parul Patel -
-
-
-
-
-
-
વેજ. તવા પુલાવ (Veg Tawa Pulao Recipe In Gujarati)
#CWT#MBR2Week 2 આ વાનગી મુંબઈ ના સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે હવે બધે મળતી થઈ છે...અને ખાસ તવા માં જ બનાવવામાં આવે છે ડીશ ના ઓર્ડર મુજબ મનપસંદ મસાલા ઉમેરીને બનાવી સર્વ કરવામાં આવે છે.મેં આ પુલાવમાં પાઉં ભાજી તેમજ તેનો મસાલો ઉમેરીને બનાવી છે. ઘરે બનાવવી ખૂબ સરળ છે અને અતિ સ્વાદિષ્ટ બને છે. Sudha Banjara Vasani -
-
તવા પુલાવ (Tawa pulav recipe in Gujarati)
તવા પુલાવ મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે જે સામાન્ય રીતે પાવભાજી ની લારી પર જોવા મળે છે. આ એ ખૂબ જ સ્વાદિષ્ટ પુલાવ નો પ્રકાર છે જે ઝડપથી બની જાય છે. તવા પુલાવ રાયતા અને પાપડ સાથે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાના દિવસોમાં જ્યારે આપણને ખાવાની ઓછી ઈચ્છા થતી હોય છે ત્યારે બનાવી શકાય એવી આ એક પરફેક્ટ રેસીપી છે.#SD#RB8#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
તવા પુલાવ (Jain tawa Pulao)
પુલાવ તો બધાને ભાવતું જ હોય છે અને તવા પુલાવ એવું છે જે ઝડપથી તીખા અને ટેસ્ટી બની જાય છે આનો મસાલા કરવાની રીત થી જ પુલાવ સરસ બને છે બધા પાવભાજી જોડે ખાવા માટે આ પુલાવ લેતા હોય છે અને આમાં મેં લસણ ડુંગળી આદુ વગર બેસ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે બેસ્ટ પુલાવ બન્યો છે#પોસ્ટ૫૫#વિકમીલ૪#સુપરશેફ2#માઇઇબુક#week2#જુલાઈ#cookpadindia Khushboo Vora -
તવા પુલાવ (Tawa Pulao recipe in Gujarati)
#EBWeek13 આ વાનગીને એક સ્ટ્રીટ ફૂડ પણ કહી શકાય...ખાઉં ગલીમાં ઠેર ઠેર તવા પુલાવ મળતો હોય છે....તો ઘરમાં પણ રાંધેલા ભાત માંથી ખૂબ ઝડપી અને સ્વાદિષ્ટ તેમજ સરળ તવા પુલાવ બનાવવામાં આવે છે...ભાત રાંધીને રાખ્યા હોય અને વેજિટેબલ્સ પાર બોઈલ કરેલા હોય તો 10 મિનિટમાં તવા પુલાવ તૈયાર કરીશકાય છે Sudha Banjara Vasani -
-
-
ચીઝ ક્રીમ તવા સેન્ડવીચ (Cheese Cream Tawa Sandwich Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે(રાઈસ, કેપ્સીકમ, ગરમ મસાલો) Falguni Shah -
તવા પુલાવ (Tawa Pulav recipe in Gujarati)
#GA4#Week8આજે મેં મુંબઈ માં રોડ સાઇડ મળતો ટેસ્ટી તવા પુલાવ બનાવ્યો છે. Hardik Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16611567
ટિપ્પણીઓ (20)