સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)

Jyotika Joshi @cook_19138064
#LCM1
આ એક વન પોટ મિલ રેસિપી છે બધા જ પોષક તત્વો આવી જાય એવી ડીનર રેસીપી સાત્વિક તેમજ ચટાકેદાર છે
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1
આ એક વન પોટ મિલ રેસિપી છે બધા જ પોષક તત્વો આવી જાય એવી ડીનર રેસીપી સાત્વિક તેમજ ચટાકેદાર છે
રાંધવાની સૂચનાઓ
- 1
દાળચોખા એક કલાક પલાળી દો શાકભાજી ધોઈને સમારી લો
- 2
એક વાસણમાં ઘી તેલ મિક્ષ ગરમ કરીલો પછી તેમાં તમાલપત્ર તજ ટુકડો જીરૂ તથા શિંગદાણા અને લીમડો ઉમેરો તતડી જાય એટલે શાકભાજી ઉમેરો પછી દાળચોખા ઉમેરો ઉમેરો
- 3
હવે બધા સૂકા મસાલા મીઠું મરચું હળદર તથા આદુમરચા ની પેસ્ટ ઉમેરો અને 10 થી 12મિનીટ ચઢવા દો દાણો દબાવીને ચેક કરો થઈ જાય એટલે ગરમ જ પીરસો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16613529

ટિપ્પણીઓ