મૂળા ભાજીના પરાઠા (Mooli Bhaji Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બે કટોરી ઘઉંનો લોટ લેવો તેમાં 1/2 ચમચી અજમો ઉમેરો.
- 2
ત્યારબાદ તેમાં એક ચમચી આદુ લસણ અને મરચાની પેસ્ટ ઉમેરવી. ત્યારબાદ તેમાં 1/2 ચમચી હળદર એક ચમચી ધાણાજીરુંનો પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવો. ત્યારબાદ તેમાં બે ચમચી તેલ ઉમેરવું.
- 3
ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા મેથી ભાજીના પાંદડા અને ઝીણા સમારેલા પાલકના પાંદડા ઉમેરવા અને નોર્મલ લોટ બાંધવો.
- 4
તેનો નાનો લોયુ બનાવીને રોટલી જેમ વણવું અને તવા પર બંને તરફ શેકી લેવું.
- 5
તેને કોઈપણ ચટણી ટમાટો કેચઅપ યા તો ગ્રીન ચટણી સાથે સર્વ કરો. બસ રેડી છે મૂળા ભાજીના પરાઠા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16615175














ટિપ્પણીઓ (2)