કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણા નુ ભરતું (Ringan Bhartu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણા નુ ભરતું (Ringan Bhartu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રીંગણા નુ ભરતું (Ringan Bhartu Recipe In Gujarati)

Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438

#AT

#AT

વધુ વાંચો

રીંગણા નુ ભરતું (Ringan Bhartu Recipe In Gujarati)

Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438

#AT

#AT

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  • 1 નંગ ભરથા માટેનો રીંગણો
  • 2 નંગ મીડિયમ સાઇઝ ડુંગળી
  • 2 નંગ મીડિયમ સાઇસ ટામેટાં
  • 8-10લસણની કળી
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીમરચાં પાઉડર
  • 1 ચમચીધાણાજીરું નો પાઉડર
  • સ્વાદ અનુસારમીઠું
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરૂ
  • 2 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ભરતા માટેનું એક રીંગણું લઈ તેને સાફ પાણીથી ધોઈ અને તેના પર તેલ લગાવી લેવું.

    રીંગણા નુ ભરતું (Ringan Bhartu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેને ગેસ પર બધી બાજુ બરાબર શેકી લેવું.

    રીંગણા નુ ભરતું (Ringan Bhartu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી તેલ લઈ તેલને ગરમ કરીને તેમાં રાઈ જીરો એડ કરી ઝીણી સમારેલી ડુંગળી નાખી તેને બરાબર શેકી લેવી.

    રીંગણા નુ ભરતું (Ringan Bhartu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં ઝીણો સુધારેલું ટામેટાં ઉમેરી તેને પણ શેકી લેવું.

    રીંગણા નુ ભરતું (Ringan Bhartu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ શેકેલા રીંગણા ની ઉપરથી છાલ નીકાળી અને તેને હાથેથી ક્રશ કરી લેવું ત્યારબાદ ડુંગળી ટમાટરમાં બધા મસાલા એડ કરી અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી ક્રશ કરેલું રીંગણી ઉમેરી દેવું.

    રીંગણા નુ ભરતું (Ringan Bhartu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી થોડીવાર શેકો અને બસ તૈયાર છે ટેસ્ટી રીંગણા નો ભડથું.

    રીંગણા નુ ભરતું (Ringan Bhartu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બસ આ તૈયાર થયેલા રીંગણા ને સર્વ કરો.

    રીંગણા નુ ભરતું (Ringan Bhartu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Zeel Chauhan
Zeel Chauhan @cook_37517438
પર November 23, 2022 14:57

ટિપ્પણીઓ

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
November 24, 2022 03:46
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ ભડથું

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સોમ તામ (Som tam / Thai green papaya salad recipe in Gujarati)
  2. બેસન શીંગ નુ શાક પંજાબી સ્ટાઇલ રેસિપી (Besan Shing Shak Punjabi Style Recipe In Gujarati)
  3. પાણીપુરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
  4. પાચક આંબળા નો મુખવાસ (Pachak Amla Mukhwas Recipe In Gujarati)
  5. ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
  1. છોલે નું સલાડ (Chhole Salad Recipe In Gujarati)
  2. ઇટાલિયન રેડ પાસ્તા (Italian Red Pasta Recipe In Gujarati)
  3. વધેલી રોટલી નો લાડુ (Leftover Rotli Ladoo Recipe In Gujarati)
  4. ધુધરા સેન્ડવિચ (Ghughra Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16646677
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close