ઇટાલિયન રેડ પાસ્તા (Italian Red Pasta Recipe In Gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot

ઇટાલિયન રેડ પાસ્તા (Italian Red Pasta Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીપાસ્તા
  2. 1ચમચો ગ્રીન કેપ્સીકમ
  3. 1ચમચો રેડ કેપ્સીકમ
  4. 1ચમચો યલો કેપ્સીકમ
  5. 1 વાટકીપીઝા સોસ
  6. 1/2 વાટકીટોમેટો ગ્રેવી
  7. 1ચમચો બ્લેક ઓલીવ
  8. સંતરા સ્લાઈસ ડેકોરેશન
  9. 1 ચમચીચીલી ફ્લેક્સ
  10. 1 ચમચીઓરેગાનો
  11. 1 ચમચીમીઠું સ્વાદાનુસાર
  12. 1 ચમચીમાયોનિસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં પાણી ઉકાળીને મીઠું સ્વાદાનુસાર ઉમેરો પાસ્તા ઉકાળો.2 મીનીટ પછી તેમાં કેપ્સિકમ બારીક સમારેલા ઉમેરો ઉકાળી લો.

  2. 2

    તેમાં પીઝા સોસ અને ટોમેટો પ્યુરી ઉમેરો તેના પર ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખી હલાવી લો.ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.

  3. 3

    તેને પ્લેટ માં સંતરા સ્લાઈસ ની ડેકોરેશન કરી તેમાં ઈટાલીયન રેડ પાસ્તા સૅવ કરો બ્લેક ઓલિવ માયોનિસ થી ડેકોરેટ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes