શિંગોડા નું સલાડ (Shingoda Salad Recipe In Gujarati)

hetal shah @cook_26077458
શિંગોડા નું સલાડ (Shingoda Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ની વેફર ના ટુકડા કરી ને બાઉલ માં મૂકી તેમાં અડધા શિંગોડા ને છીણી ને ઉમેરો સાથે પનીર ને પણ છીણી ને ઉમેરો
- 2
હવે તેમાં જે અડધા શિંગોડા હતા તેના ટુકડા કરી ઉમેરો તેમાં શીંગદાણા નો ભૂકો અને કોથમીર ઉમેરો
- 3
હવે તેમાં મીઠું ચાટ મસાલો, મરી પાઉડર અને ટામેટું ઉમટી મિક્સ કરવું
- 4
હવે સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર થી ગ્રીન ચટણી અને કોથમીર ઉમેરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- સોમ તામ (Som tam / Thai green papaya salad recipe in Gujarati)
- બેસન શીંગ નુ શાક પંજાબી સ્ટાઇલ રેસિપી (Besan Shing Shak Punjabi Style Recipe In Gujarati)
- પાણીપુરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
- પાચક આંબળા નો મુખવાસ (Pachak Amla Mukhwas Recipe In Gujarati)
- ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16646908













ટિપ્પણીઓ