હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજમાં અને ચણા ને 8-10 કલાક માટે પલાળી બાફી લેવા ને મગ ને પણ ફણવાવી દેવા.
- 2
એક બાઉલ મા તેલ લઇ તેમા મરી પાઉડર,જીરું પાઉડર,લીંબુ નો રસ,મરચું પાઉડર નાખી બરોબર હલાવી લો પછી તેમા બાફેલા રાજમાં,ચણા,નાખી હલાવો
હવે તેમા ઝીણા સમારેલ કાકડી,બીટ,ગાજર,ટામેટું,કોથમીર,ફુદીનો નાખી દો. - 3
હવે બરોબર મીક્ષ કરો તેમા મીઠું,સંચર પાઉડર,ચાટ મસાલો નાખી બરોબર મીક્ષ કરો.
તો તૈયાર છે હેલ્ધી સલાડ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16657408







ટિપ્પણીઓ